શોધખોળ કરો

દિલ્હીમાં સરકારી કરતાં ખાનગી હોસ્પિટલમાં રસી લેનારની સંખ્યા વધી, જાણો એક દિવસમાં કેટલાએ રસી લીધી...

સરકારી આંકડા અનુસાર, રાજધાની દિલ્હીમાં મંગળવારે 11,655 લોકોને રસી આપવામાં આવી.

નવી દિલ્હીઃ એક માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારી હોય તેવા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ રસી સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં અને ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં એક ડોઝ આપવામાં આવે છે. બીજી તબક્કામાં સૌથી રસપ્રદ વાત એ સામે આવી છે કે એક જ દિવસમાં 74 ટકા લોકોએ ખાનગી હોસ્પિટલમાં રસી લીધી છે. સરકારી આંકડા અનુસાર, રાજધાની દિલ્હીમાં મંગળવારે 11,655 લોકોને રસી આપવામાં આવી. તેમાંથી 74 ટકા લોકોએ ખાનગી હોસ્પિટલમાં રસી લીધી. સરકારી હોસ્પિટલમાં માત્ર 3063 લોકોએ જ રસી લીધી. અધિકારીઓ અનુસાર, આવું એટલા માટે પણ થઈ શકે છે કારણ કે દિલ્હીમાં મોટાભાગના રસીકરણ સ્થળ ખાનગી હોસ્પિટલમાં છે. દિલ્હીમાં 308 રસીકરણ સ્થળમાંથી 136 સ્થળ ખાનગી હોસ્પિટલમાં છે. જ્યારે માત્ર 56 સરકારી હોસ્પિટલમાં રસીકરણ થશે. એક કારણ પણ હોઈ શકે કે વૃદ્ધો ખાનગી હોસ્પિટલમાં વધારે સુવિધા મળવાને કારણે જવાનું પસંદ કરે છે. 50 લાખ લોકોએ કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે, કોવિડ-19 રસીકરણા ત્રીજા તબક્કા માટે કો વિન પોર્ટલ પર સોમવારે સવાર સુધીમાં 50 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વૃદ્ધ (60 વર્ષતી વધુ ઉંમરના) અને 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા 2.08 લાખથી વધારે લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. પ્રથમ બે તબક્કામાં મંગળવારે એક કલાક સુધી રસીના 1,48,55,073 ડોઝ આપવામાં આવ્યા છે જમાંથી 67,04,856 સ્વાસ્થઅય કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 25,98,192 સ્વાસ્થ્ય કર્મચારીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી 53,43,219 ફ્રન્ટલાઈન વર્કર્સને પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન

7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય

Embed widget