શોધખોળ કરો

Corona Vaccine: આ સ્વદેશી કંપનીએ કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની માંગી મંજૂરી, જાણો વિગત

ફાઇઝર બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની મંજૂરી માંગી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરના વેક્સિનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ફાઇઝર બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની  મંજૂરી માંગી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના વેક્સિન માટે ડીજીસીઆઈની મંજૂરી માંગનારી પ્રથમ સ્વદેશી કંપની બની ગઈ છે. કંપનીએ ઈમરજન્સી ઉપયોગ માટે ડેટા સબમિટ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, કંપનીએ મહામારી દરમિયાન જરૂરી  તબીબી સેવાઓનો વ્યાપક સ્તરે જનતાના હિતનો ઉલ્લેખ કરી મંજૂરી આપવાની વિનંતી કરી છે.
રવિવારે અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઇઝર (Pfizer) ની ભારતીય સબસિડરીએ તેના દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI) સમક્ષ અરજી કરી છે. ફાઇઝરે તેની કોવિડ-19 રસીને બ્રિટન અને બહરીનમાં આ રીતે જ ઈમર્જન્સી એપ્રૂવલ મળી હોવાથી ભારતમાં પણ ઈમર્જન્સી એપ્રૂવલ આપવા વિનંતી કરી છે. આ મંજૂરી મળશે તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ભારતમાં કોરોનાની રસી આવી જશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રગ રેગ્યુલેટરને ફાઇલ કરેલી અરજીમાં કંપનીએ ભારતમાં અમેરિકાથી રસીની આયાત અને વિતરણ માટે મંજૂરીની વિનંતી કરી છે. આ સિવાય ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ, 2019 ની વિશેષ જોગવાઈઓ હેઠળ ભારતમાં લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સની છૂટ આપવાની પણ વિનંતી કરી છે. કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ કર્યુ વિરાટ કારનામું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ રાજ્યમાં લાંચ લેતા કયા 10 પોલીસકર્મીઓની ક્યાં કરાઈ બદલી, જુઓ લિસ્ટ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો

મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી

Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?

વિડિઓઝ

Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત

'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 

જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ

Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ

Embed widget