શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં તૂટ્યો કોરોના કેસનો અત્યાર સુધીનો રેકોર્ડ, 7800થી વધુ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,38,461 થઈ ગઈ છે. મૃત્યુઆંક વધીને 9893 પર પહોંચી ગયો છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં સૌથી વધુ 7862 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,38,461 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, સંક્રમણના કારણે વધુ 226 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 9893 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, આજે 5366 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. તેની સાથે રાજ્યમાં સ્વસ્થ દર્દીઓની સંખ્યા 1,32,625 પહોંચી છે. અત્યાર સુધી 12,53,978 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
કોરોના સંક્રમણને લઈને પૂણેમાં 13 જૂલાઈથી 23 જૂલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રના થાણેમાં સંપૂર્ણ લોકડાઉન 19 જૂલાઈ સુધી વધારવામાં આવ્યું છે. પુણેના ડિવિઝનલ કમિશનર દીપર મ્હૈસેકરે કહ્યું કે, 13 જૂલાઈથી 23 જૂલાઈ સુધી પુણે, પિંપરી-ચિંચવડ અને ગ્રામ્ય પુણેના કેટલાક ભાગમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget