શોધખોળ કરો

કોરોના વાયરસ: બિહારની તમામ સરકારી શાળા, પાર્ક, થિયેટર અને મ્યૂઝિયમ 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશ

બિહારની તમામ સરકારી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ સરકારી પાર્ક, થિયેટર અને મ્યૂઝિયમ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

પટના: કોરના વાયરસના કહેરના કારણે બિહારની તમામ સરકારી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ સરકારી પાર્ક, થિયેટર અને મ્યૂઝિયમ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બિહારની નીતીશ કુમાર સરકારે કોરોના વાયરસના ખતરાને જોતા આ નિર્ણય કર્યો છે. આજે પટનામાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કોરોના વાયરસની ભયાનક સ્થિતિને જોતા હાઈ લેવલ બેઠક કરી હતી. આ બેઠક બાદ મુખ્ય સચિવ દીપક કુમારે જાણકારી આપી કે બિહારની તમામ સરકારી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે.
અત્યાર સુધીમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે સરકારી તંત્ર પર લાગુ થશે. પ્રાઈવેટ સેક્ટરને લઈને સોમવારે જાણકારી આપવામાં આવશે. નીતીશ કુમાર સરકારે નિર્ણય કર્યો છે કે સરકારી સ્કૂલની મિડ ડે મિલની રકમ તેમના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. આંગણવાડીમાં બાળકોના ખાવાના પૈસા પણ તેમના વાલીઓને ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. રાજ્યમાં જેટલા પણ સાંસ્કૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે તેને બંધ કરવાની અપીલ કરવામાં આવી છે. નેપાળને અડીને આવેલા વિસ્તારમાં દરેક જગ્યાએ કડક તપાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે અને મહત્વપૂર્ણ હોસ્પિટલમાં 100 બેડ વધારવામાં આવશે. સરકારી કાર્યાલયમાં આવનારા કર્મચારીઓ માટે આદેશ આવવાના છે કે એક દિવસ અડધા અને બીજા દિવસે અડધા કર્મચારીઓને બોલાવવામાં આવે એટલે કાર્યાલયમાં ભીડ ન થાય. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તના 76 જેટલા કેસ સામે આવ્યા છે પરંતુ હવે દેશમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. કર્ણાટકના કલબુર્ગીના 76 વર્ષીય દર્દીનું જ્યારે મોત થયું ત્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેવી આશંકા હતી બાદમાં તપાસ દરમિયાન તે ચેપગ્રસ્ત હોવાનું સાબિત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget