શોધખોળ કરો

લોકડાઉનઃ PM મોદીએ સંબોધનની થોડી મિનિટો પહેલા ટ્વિટ કરીને કહી આ મોટી વાત, જાણો વિગતે

હાલ દેશમાં પાકની કાપણીની સીઝન ચાલી રહી છે. તેથી ખેડૂતોને કેટલીક છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશભરમાં લગાવવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10.00 કલાકે રાષ્ટ્રને સંબોધન કરશે. પોતાના સંબોધનના થોડા કલાક પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને મોટી વાત કહી છે. મોદીએ ટ્વિટ કરીને કહ્યું, આગામી સમયમાં કોરોના વાયરસના ખતરા સામે મળીને લડવા માટે આપણને શક્તિ મળી શકે છે. પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધન કરે તેમાં લોકડાઉનને લઈ કેટલીક જાહેરાતો થઈ શકે છે. પીએમ મોદીએ મંગળવારે સવારે ટ્વિટ કરીને લખ્યું, “વિવિધ તહેવારો પર દેશભરની જનતાને શુભકામના. આ તહેવારોથી ભારતમાં ભાઈચારાની ભાવના મજબૂત થશે. આ તહેવાર ખુશી અને સારું સ્વાસ્થ્ય પણ લાવશે. આગામી સમયમાં કોરોના વાયરસના ખતરા સામે મળીને લડવા માટે આપણને તાકાત મળી શકે છે.” લોકડાઉનઃ PM મોદીએ સંબોધનની થોડી મિનિટો પહેલા ટ્વિટ કરીને કહી આ મોટી વાત, જાણો વિગતે લોકડાઉનઃ PM મોદીએ સંબોધનની થોડી મિનિટો પહેલા ટ્વિટ કરીને કહી આ મોટી વાત, જાણો વિગતે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીએ લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી. લોકડાઉન વધારવા દરમિયાન કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી શકે છે. 1. હાલ દેશમાં પાકની કાપણીની સીઝન ચાલી રહી છે. તેથી ખેડૂતોને કેટલીક છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે. 2. જે મજૂરો કે ગરીબ લોકો લોકડાઉન દરમિયાન ક્યાંય ફસાયેલા હોય તેમને છૂટ આપવામાં આવી શકે છે. 3. સ્કૂલ-કોલેજો હાલ નહીં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. 4. આરોગ્ય સેતુ એપનો ઈ-પાસની જેમ ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી શકે છે. 5. ઘરેલુ સામાન બનાવતી ફેકટરીઓ તથા સડક નિર્માણ સંબંધી કામમાં કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવી શકે છે. 6. જે શહેરોમાં સંક્રમણના મામલા નથી ત્યાં લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

ABP Premium

વિડિઓઝ

Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહારVadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp AsmitaGujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'

Cricket: શું આજે તૂટશે સૌથી ઝડપી બોલ ફેંકવાનો શોએબ અખ્તરનો રેકોર્ડ? આ ભારતીય  ડેબ્યૂ મેચમાં રચી શકે છે ઈતિહાસ

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો

Embed widget