શોધખોળ કરો

Coronavirus: મહારાષ્ટ્રમાં 3000થી વધુ નવા કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા ચીનથી વધુ થઈ

અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસ ચીનના કેસ કરતા પણ વધી ગયા છે.ચીનમાં સંક્રમણના 83036 કેસની પુષ્ટી થઈ છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના નવા 3007 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 85975 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં સંક્રમણથી વધુ 91 લોકોના મોત થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3060 પર પહોંચી ગયો છે. અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસ ચીનના કેસ કરતા પણ વધી ગયા છે.ચીનમાં સંક્રમણના 83036 કેસની પુષ્ટી થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 85975 કેસ સામે આવ્યા છે, જેમાંથી 39314 લોકો સ્વસ્થ થયા છે, 3060 લોકોના મોત થયા છે અને 43591 લોકોની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં 551647 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોવિડ-19થી પોલીસના એક અધિકારી સહિત આશરે 33 પોલીસકર્મીઓના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 2562 પોલીસકર્મીઓમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઈ છે. અધિકારીએ કહ્યું, આ 33 પોલીસમાંથી 18 મુંબઈ પોલીસથી છે. હાલના સમયે રાજ્ય પોલીસના 1497 કર્મીઓની કોવિડ-19ની સારવાર ચાલી રહી છે જેમાંથી 196 અધિકારી સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે વધારાના લોકડાઉન દરમિયાન 260 પોલીસકર્મીઓ પર હુમલા કરવામાં આવ્યા અને આ મામલામાં 841 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલાઓમાં આશરે 86 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget