શોધખોળ કરો

કોરોનાના ખતરાને લઈને મહારાષ્ટ્રને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યું, અત્યાર સુધીમાં રાજ્યમાં 127 લોકોના મોત

મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે ત્રણ ઝોન બનાવ્યા છે.

મુંબઈ: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની માહામારી સામે લડી રહ્યું છે. કોરોના વાયરસથી દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે ત્રણ ઝોન બનાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે ત્રણ ઝોન બનાવ્યા છે. રાજ્ય સરકારે રેડ ઝોનમાં 15થી વધુ દર્દીઓવાળા જિલ્લાઓને રાખ્યા છે. આનાથી ઓછા લોકો ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવે છે અને જ્યાં એક પણ દર્દી નથી તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવશે. માનવામાં આવે છે કે આના આધારે આગામી લોકડાઉન માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું લોકડાઉનનો કડક અમલ કરાશે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરમિયાન, દક્ષિણ મુંબઈની હોટલ તાજ મહલ પેલેસના 6 કર્મચારીઓને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈમાં કોરોના વાયરસ સામે લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરોને હોટલમાં રાખવામાં આવ્યા છે. તેમણે પોતાના 500 કર્મચારીઓની તપાસ કરાવી છે. જેમાંથી શનિવારે સ્ટાફના 6 જણાને સંક્ર્મણ થયું હોવાની વાત સામે આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Embed widget