શોધખોળ કરો

Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 24 હજારને પાર, 775નાં મોત, જુઓ રાજ્યવાર આંકડા

ભારતમાં કોરોના સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 6812 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 24 હજારને પાર કરી ગઈ છે, જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા પણ પાંચ હજારને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 24,506 પર પહોંચી છે. 775 લોકોના મોત થયા છે, જ્યારે 5062 લોકો સાજા થઈ ગયા છે. હાલ 18,668 એક્ટિવ કેસ છે. ક્યા રાજ્યમાં કેટલા કેસ ભારતમાં કોરોના સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 6812 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાંથી 840 લોકો સ્વસ્થ થઈ ગયા છે. ગુજરાતમાં 2815, દિલ્હીમાં 2514, રાજસ્થાનમાં 2034, મધ્યપ્રદેશમાં 1852, તમિલનાડુમાં 1755, ઉત્તરપ્રદેશમાં 1621, આંધ્રપ્રદેશમાં 955, તેલંગાણામાં 984 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે અંદામાન નિકોબારમાં 27, અરૂણાચલ પ્રદેશમાં 1, આસામમાં 36, બિહારમાં 223, ચંદીગઢમાં 27, છત્તીસગઢમાં 36, ગોવામાં 7, હરિયાણામાં 272, હિમાચલ પ્રદેશમાં 40, જમ્મુ-કાશ્મીરમાં 454, ઝારખંડમાં 57, કર્ણાટકમાં 474, કેરળમાં 450, લદ્દાખમાં 20, મણિપુરમાં 2, મેઘાલયરમાં 12, મિઝોરમમાં 1, ઓડિશામાં 94, પુડ્ડુચેરીમાં 7, પંજાબમાં 298, ત્રિપુરામાં 2, ઉત્તરાખંડમાં 48, પશ્ચિમ બંગાળમાં 571 કેસ નોંધાયા છે. કયા રાજ્યમાં કેટલા મોત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં 301, ગુજરાતમાં 127, મધ્ય પ્રદેશમાં 92, દિલ્હીમાં 53, તમિલનાડુમાં 22, તેલંગાણામાં 26, આંધ્રપ્રદેશમાં 29, કર્ણાટકમાં 18, ઉત્તર પ્રદેશમાં 25, પંજાબમાં 17, પશ્ચિમ બંગાળમાં 18, રાજસ્થાનમાં 27, જમ્મુ-કાશ્મીરમાં 5, હરિયાણામાં 3, કેરળમાં 3, ઝારખંડમાં 3, બિહારમાં 2, આસામ, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ઓડિશામાં એક-એક લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget