શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

મોદી કોરોનાની સ્થિતિને લઈ 23 સપ્ટેમ્બરે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે વાત, શું ફરીથી લાદવામાં આવશે લોકડાઉન ?

પ્રધાનમંત્રી દેશમાં કોરોના મહામારીની સમીક્ષા માટે નિયમિત બેઠક કરતા રહે છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 90 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં હાલ અનલોક 4 પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કોરોનાના કેસમાં આવેલા ઉછાળાથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રી મોદી આગામી સપ્તાહે સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને સમીક્ષા કરી શકે છે. હાલ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, 23 સપ્ટેમ્બરે પીએમ મોદી અને દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચુઅલ બેઠક થવાની સંભાવના છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થશે. મોદી કોરોનાની સ્થિતિને લઈ 23 સપ્ટેમ્બરે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે વાત, શું ફરીથી લાદવામાં આવશે લોકડાઉન ? પ્રધાનમંત્રી દેશમાં કોરોના મહામારીની સમીક્ષા માટે નિયમિત બેઠક કરતા રહે છે. આ બેઠકમાં જ્યાં વધારે ગંભીર સ્થિતિ હોય તેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર વધારે ધ્યાન આપવામાં આવે છે. આ પહેલા મોદીએ કોવિડ-19 સંબંધી સ્થિતિની સમીક્ષા માટે 11 ઓગસ્ટે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ તથા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 92,605 નવા કોવિડ-19 કેસ અને 1,133 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 54 લાખને પાર થઈ ગઈ છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 54,00,620 પર પહોંચી છે. જેમાંથી 10,10,824 એક્ટિવ કેસ છે અને 43,03,044 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી 86,752 લોકોના મોત થયા છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

Patan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Exit Polls: ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે મહારાષ્ટ્ર-ઝારખંડના આ બે એક્ઝિટ પોલ! જો સાચા સાબિત થયા તો ઈન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે

Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?

Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર

BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો

Embed widget