શોધખોળ કરો

બાયોકૉનની કાર્યકારી અધ્યક્ષ કિરણ મજૂમદાર-શૉને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગતે

કિરણ મજૂમદાર-શૉને કોરોના પૉઝિટીવ થવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે બેગ્લુંરુમાં સતત કૉવિડ-19 કેસોમાં ઉછાળો દેખાઇ રહ્યો છે

નવી દિલ્હીઃ બેગ્લુંરુ સ્થિત બાયોકૉન લિમીટેડની કાર્યકારી અધ્યક્ષ કિરણ મજૂમદાર-શૉને કોરોનાનો ચેપ લાગ્યો છે. 67 વર્ષીય કિરણ મજૂમદાર-શૉએ એક ટ્વીટમાં કહ્યું કે, મને કૉવિડ-19 તપાસમાં પૉઝિટીવ થઇ છે, સામાન્ય લક્ષણો દેખાય છે, અને આશા છે કે આ ઠીક થઇ જશે. તેના ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, કિરણ મજૂમદાર-શૉ આ સાંભળીને દુઃખ થયુ, અમે તમને જલ્દી ઠીક થયેલા જોવા ઇચ્છીએ છીએ. જલ્દી સાજા થઇ જાઓ મારા દોસ્ત.
કિરણ મજૂમદાર-શૉને કોરોના પૉઝિટીવ થવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે બેગ્લુંરુમાં સતત કૉવિડ-19 કેસોમાં ઉછાળો દેખાઇ રહ્યો છે. કર્ણાટકા દેશમાં સૌથી ખરાબ રીતે કૉવિડ-19થી પ્રભાવિતમાંનુ એક રાજ્ય છે. અહીં કોરોનાના કેસો ઓછા થવાના કોઇ સંકેત નથી દેખાઇ રહ્યાં. કર્ણાટકમાં 17 ઓગસ્ટની સાંજ સુધી કૉવિડ-19ના કેસોની કુલ સંખ્યા વધીને 2 લાખ 33 હજાર 283 થઇ ગઇ છે, ગઇ કાલે 116 નવા લોકોના મોતની સાથે અત્યાર સુધી મોતનો આંકડો કુલ 3947 પર પહોંચ્યો છે. 81,528 એક્ટિવ કેસ છે, 1 લાખ 41 હજાર 491 લોકો ઠીક થઇને ઘરે પહોંચી ચૂક્યા છે. બાયોકૉનની કાર્યકારી અધ્યક્ષ કિરણ મજૂમદાર-શૉને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget