શોધખોળ કરો

કોવિડથી રિકવર થયા બાદ બ્લેક ફંગસ જ નહી પરંતુ 50 ટકા દર્દીમાં જોવા મળ્યો આ અન્ય ઘાતક રોગ, સાવધાન

કોવિડ-19થી ડાયાબિટીશ થઇ શકે છે. આ તારણ એક સ્ટડી બાદ સામે આવ્યું છે. કોરોના પ્રેક્રિયાઝ એટલે કે, અગ્નાશય પર હુમલો કરે છે અને તેની અંદર ઇન્સ્યુલિન બનાવતી કોશિકાને તે નષ્ટ કરી દે છે. એટલે કોવિડ-19માં ડાયાબિટિશની આશંકા વધી જાય છે

coronavirus:કોવિડ-19થી ડાયાબિટીશ થઇ શકે છે. આ તારણ એક સ્ટડી બાદ સામે આવ્યું છે. કોરોના પ્રેક્રિયાઝ એટલે કે, અગ્નાશય પર હુમલો કરે છે અને તેની અંદર ઇન્સ્યુલિન બનાવતી કોશિકાને તે નષ્ટ કરી દે છે. એટલે કોવિડ-19માં ડાયાબિટિશની આશંકા વધી જાય છે. 

ગત વર્ષે ન્યુયોર્કમાં કોવિડ-19થી સંક્રમિત લોકોમાં લોહીનું શુગર લેવલ વધેલું જોવા મળ્યું. તેને હાઇપરગ્લાઇસીમિયા કહે છે. જેને ડાયાબિટીશના શરૂઆત લક્ષણો કહે છે. વીલ કોર્નલ મેડિસિનમાં સ્ટેમ સેલ બાયોલોજિસ્ટ શુઇબિંગ ચેને કહ્યું કે, મારી ટીમે જોઇએ કે, સંક્મિત કેટલાક દર્દીએમાં બ્લડ શુગર લેવલ વધુ છે.એવા લોકોમાં આવા રિપોર્ટ આવી રહ્યાં હતા. જેમની હિસ્ટ્રીમાં ડાયાબિટિસનુ નામોનિશાન ન હતું. જો કે સંક્રમણ બાદ આ લોકોને ડાયાબિટિસ થયું. કોવિડથી રિકવરી બાદ આ સમસ્યા જોવા મળી. કોરોના વાયરસ SARS-CoV-2 સૌથી વધુ ફેફસા અને શ્વસનતંત્રને નુકસાન પહોંચાડે છે.  તેનાથી એક્યૂટ રેસ્પરેટરી ડિસ્ટ્રેસ થાય છે. જો કે તેના કારણે ડાયાબિટિસ જેવી ક્રોનિક  બીમારી કેમ અને શા માટે થઇ રહી છે. આવા કેસ હજુ પણ વૈજ્ઞાનિક અને ડોક્ટર માટે રહસ્યનો વિષય છે. 

કેનેડાના મેકમાસ્ટર યુનિવર્સિટીમાં પોપ્યુલેશન  હેલ્થ રિસર્ચર ટી. સતિષે કહ્યું કે, તેમણે ગત વર્ષે એક સ્ટડી કરી હતી. આ સ્ટડી આખી દુનિયાના સંક્રમિત લોકો પર હતી. જેમાંથી લગભગ 15 ટકા કોવિડના દર્દીમાં ડાયાબિટિસની સમસ્યા જોવા મળી. આ 15 ટકા દર્દીઓનું શુગર લેવલ બોર્ડર લાઇન પર હતું. તેમને ડાયાબિટીશ સંક્રમણ બાદ થઇ હતું. સતીષે જણાવ્યું કે, હાવર્ડ મેડિકલ સ્કૂલમાં એન્ડોક્રાઇનોલોજિસ્ટપાઓલો  ફિયોરિનાએ ઇટલીની હોસ્પિટમાં 551 કોવિડના દર્દીની તપાસ કરી. 551 દર્દીમાંથી લગભગ 50 ટકા દર્દી હાઇગ્લાઇસીમિયાથી ગ્રસિત હતા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના બાયોકેમિસ્ટ પીટર જેકસન  કહે છે કે, કોરોના વાયરસના કારણે ગંભીર રીતે સંક્રમિત દર્દીમાંથી 30 ટકા દર્દીઓને ડાયાબિટીસનું જોખમ રહે છે. 

હેલ્થ રિસર્ચરના મત મુજબ કોવિડ વાયરસ અલગ અલગ લોકો પર જુદી જુદી રીતે અસર કરે છે. જરૂરી નથી કે દરેકને એક જ પ્રકાની સમસ્યા હોય. કેટલાક સંક્રમિતને હળવા તો કેટલાકને ગંભીર લક્ષણો જોવા મળે છે. જો કે અનેક સ્ટડી બાદ એ વાત સાબિત થઇ ચૂકી છે કે, કોવિડ વાયરસ ફેફસાની સાથે લીવર., કિડની, દિલ, દિમાગ., પ્રજનનન અંગ,  વગેરે પર તેનો પ્રભાવ પાડે છે. એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે, કોવિડથી રિકવરી બાદ ડાયાબિટીસ અને મેદસ્વીતાનું જોખમ 50થી 30 ટકા ગંભીર રીતે સંક્રમિત દર્દીમાં જોવા મળે છે. 

ટોપ સ્ટોરી

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget