શોધખોળ કરો

દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 1568 કેસની પુષ્ટી, 2.14 ટકા પર પહોંચ્યો સંક્રમણ દર

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1568 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અહીં 30 માર્ચ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ છે. 30 માર્ચે 992 કેસની પુષ્ટી થઇ હતી. આની સાથે જ શહેરમાં સંક્રમણ દર 2.14 ટકા પર પહોંચ્યો છે. 

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત રહેલી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1568 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અહીં 30 માર્ચ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ છે. 30 માર્ચે 992 કેસની પુષ્ટી થઇ હતી. આની સાથે જ શહેરમાં સંક્રમણ દર 2.14 ટકા પર પહોંચ્યો છે. 

24 કલાકમાં 156 દર્દીઓની કોરોનાથી જીવ ગયો છે, અને 4,251 દર્દી રિકવર થયા છે. આ સમય શહેરમાં 21,739 દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે. દિલ્હી અત્યાર સુધી 13,74,682 લોકો ઠીક થયા છે, અને 23,565 દર્દીઓના મોત થયા છે. 

છેલ્લા થોડાક દિવસોમાં આવ્યા નવા કેસો......
સોમવારે દિલ્હીમાં 1550 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, અને 207 દર્દીઓના મોત થઇ ગયા હતા.
રવિવારે 1649 નવા કેસોની પુષ્ટી થઇ હતી, અને 189 કોરોના દર્દીઓનો જીવ ચાલ્યો ગયો હતો. 
શનિવારે 2260 નવા કેસો સામે આવ્યા હતા, અને 182 દર્દીઓના મોત થયા હતા. 
શુક્રવારે 3009 લોકોમાં કોરોનાની પુષ્ટી થઇ હતી, અને 252 દર્દીઓના મોત થયા હતા. 
ગુરુવારે 3846 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, અને 235 દર્દીઓના મોત થઇ ગયા હતા. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.   

કુલ કેસ-  બે કરોડ 69 લાખ 48 હજાર 874
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782
કુલ મોત - 3 લાખ 07 હજાર 231

19 કરોડથી વધારેને રસી અપાઈ....
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 85 લાખ 38 હજાર 999 ડોઝ આપવામાં આવ્યા છે.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત.....
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો

Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ

Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 

Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે

Embed widget