શોધખોળ કરો

વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી , ક્રિકેટર્સ અને બોલિવૂડ હસ્તિઓએ બહાદુરીના કર્યા વખાણ

નવી દિલ્હી : ભારતના વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની આજે પાકિસ્તાનથી વતન વાપસી થઈ છે. તેના સ્વાગતમાં આખો દેશમાં ઉત્સવ જેવો માહોલ છે. અને સૌ કોઈ અભિનંદનની વાપસીને લઈને પોતાની રીતે સ્વાગત કરી રહ્યાં છે. એવામાં ક્રિકેટરો અને બોલિવૂડ હસ્તિઓએ પણ અભિનંદનની વાપસી પર ખુશી વ્યક્ત કર્યાં છે. અને સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી કમાન્ડરની બહાદુરીને સલામ કરી રહ્યાં છે. બીસીસીઆઈ સહિત સચિન તેડુંલકરે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, વિરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટોરે અભિનંદનનું સ્વાગત કર્યું છે. સચિન ટ્વિટ કર્યું કે, ‘એક હીરો આ ચાર શબ્દોથી પણ મોટો હોય છે. તેમનું સાહસ અને નિ:સ્વાર્થ ભાવ, આપણા હીરો આપણને ખુદ વિશ્વાસ કરવાનું શીખવાડે છે.’ સહેવાગે લખ્યું કે. “તમારા આવવાથી ખૂબજ ગર્વ મહેસૂસ કરી રહ્યો છું. તમારી પ્રતિભાથી પણ વધારે તામરા સાહસને સલામ. આપના કારણે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ” રવિચંદ્રન અશ્વિને લખ્યું કે, ‘મારા જીવનકાળમાં ધરતી પર મે તમારાથી મોટો કોઈ હીરો નથી જોયો.’ અમિતાભ બચ્ચન, પ્રિતિ ઝિંટા, કરણ જોહર, રિતેશ દેશમુખ, રણવીર સિંહ, શાહરુખ ખાન વરુણ ધવન સહિત અનેક હસ્તિઓએ અભિનંદનની વાપસી પર ખુશી વક્ત કરી છે. અમિતાભ બચ્ચે ખૂબજ ખાસ અંદાજમાં વિંગ કમાંડરનું સ્વાગત કરતા ટ્વિટ કરી લખ્યું કે. “ખૂશ છું કે વિંગ કમાન્ડર અભિનંદન ઘરે પરત આવી રહ્યાં છે.” આ ટ્વિટ સાથે અમિતાભે પોતાના આગામી ફિલ્મ ‘બદલા’નું ગીત પણ શેર કર્યું છે. જેનું ટાઇટલ છે ઔકાત કો બદલ દે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget