શોધખોળ કરો

વાવાઝોડું ‘બુલબુલ’ દેશના આ વિસ્તારમાં ત્રાટકશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

ચક્રવાત ‘બુલબુલ’ સુંદરવન ત્રિકોણ પ્રદેશ સહિતની ભારત-બાંગ્લાદેશ સરહદે 135 કિ.મી.ની ગતિએ ફુંકાતા પવન સાથે ત્રાટકશે. ત્યાર બાદ વાવાઝોડું નબળું પડશે.

નવી દિલ્હી: દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે જોકે હજુ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતું જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, ચક્રવાત ‘બુલબુલ’ સુંદરવન ત્રિકોણ પ્રદેશ સહિતની ભારત-બાંગ્લાદેશ સરહદે 135 કિ.મી.ની ગતિએ ફુંકાતા પવન સાથે ત્રાટકશે. ત્યાર બાદ વાવાઝોડું નબળું પડશે. શુક્રવાર સવારે ચક્રવાત ‘બુલબુલ’ શક્તિશાળી બનવાની શરૂઆત થઈ ગઈ હતી. આ વાવાઝોડું 9 નવેમ્બરે સવારે વધુ શક્તિશાળી બનીને ઉત્તર તરફ આગળ વધશે. ત્યાર બાદ તે ઉત્તર-પૂર્વ તરફ ફંટાશે અને પછી 10 નવેમ્બરે રવિવારે પરોઢિયે સુંદરવન ત્રિકોણપ્રદેશ પર સાગર ટાપુ (પશ્ચિમ બંગાળ) અને ખેપુપરા (બાંગ્લાદેશ) વચ્ચેથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ સરહદને પાર કરશે. વાવાઝોડા સમયે 120 કિ.મી.થી 135 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આઈએમડીના જણાવ્યા પ્રમાણે, ઓડિશાના ઉત્તર કિનારા વિસ્તારોમાં સાધારણથી માંડીને ભારે વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડાને લઈને તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડું ત્રાટકે તે સમયે દરિયો તોફાની બનવાની અને એકથી દોઢ મીટર ઊંચાં મોજાં ઊછળવાની સંભાવના છે. ભરતીને કારણે કાંઠાવિસ્તારના નીચાણવાળા વિસ્તારો ડૂબે તેવી પણ શક્યતા છે. માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપવા સાથે ચેતવણી આપવામાં આવી છે કે કાચા મકાન અને વૃક્ષો તૂટી શકે છે. વીજપુરવઠો ખોરવાઈ શકે છે. આ સંજોગોમાં પશ્ચિમ બંગાળ અને ઓરિશા એમ બંને રાજ્યોની સરકારોને બીચ પર પ્રવૃત્તિઓ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ

UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપGujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચારRajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું

Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ

'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ

એમએસ ધોની સહિત આ 5 ખેલાડી, જે CSKની હાર માટે સૌથી વધુ જવાબદાર, આ કારણે જીતી બાજી હાર્યાં

Embed widget