શોધખોળ કરો

Delhi Airport: દિલ્હી એરપોર્ટ પર 'ફુલ ઈમરજન્સી' જાહેર કરાઈ, જાણો શું છે કારણ ? 

દિલ્હી એરપોર્ટ પર  'ફુલ ઈમરજન્સી' જાહેર કરાઈ હતી.  દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાતાં દિલ્હી એરપોર્ટ પર  'ફુલ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી હતી.

નવી દિલ્હી:  દિલ્હી એરપોર્ટ પર  'ફુલ ઈમરજન્સી' જાહેર કરાઈ હતી.  દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાતાં દિલ્હી એરપોર્ટ પર  'ફુલ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. સૂત્રોનું માનીએ તો આ પગલું એટલા માટે લેવામાં આવ્યું હતું કે, એરક્રાફ્ટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ શકે અને ટેક્નિકલ એક્સપર્ટ ફરીથી ઉડાન ભરવાની પરવાનગી આપતા પહેલા એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી છે કે નહીં તેની તપાસ કરી શકે....

દિલ્હી એરપોર્ટથી દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાઇ હતી. જે બાદમાં દિલ્હી એરપોર્ટ પર 'ફુલ ઈમરજન્સી' લગાવી દેવાઈ હતી.  આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાઓ પણ તૈનાત કરવામાં આવી હતી. 

નોંધનીય છે કે, સંપૂર્ણ કટોકટીની જાહેરાત ફક્ત શનિવારે સવારે 10 થી 11 વાગ્યા સુધીની હતી. હાલ દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય છે. જ્યારે FedEx કાર્ગો પ્લેન શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હી એરપોર્ટથી દુબઈ માટે ઉડાન ભર્યું હતું, તેના થોડા સમય પછી તેની આગળની જમણી બાજુએ પક્ષી અથડાયું હતું, ત્યારબાદ તે સવારે 10:46 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.

એર ઈન્ડિયાના વિમાનનું પણ ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું

નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા પણ પક્ષીઓની ટક્કર કે અન્ય કોઈ કારણોસર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ ઘણી વખત થઈ રહ્યું છે. આ વર્ષે 4 જાન્યુઆરીએ દિલ્હીથી પેરિસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એર ફોલ્ટ જણાયા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ત્યારે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 210 મુસાફરોને લઈને વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. એર ઈન્ડિયા B787-800 એરક્રાફ્ટ VT-AND દિલ્હીથી પેરિસ ફ્લાઈટ AI143 "સ્લેટ્સ ડ્રાઈવ" સ્નેગ સમસ્યાને કારણે એર ટર્નબેકમાં સામેલ હતી, એમ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મિડ એર ફોલ્ટ મળ્યા બાદ વિમાનને પાછું લાવવામાં આવ્યું હતું. 

ટોપ સ્ટોરી

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Embed widget