શોધખોળ કરો

Paytm ની જાહેરાતમાં જોવા મળી મોદીની તસવીર, અરવિંદ કેજરીવાલે પૂછ્યું- મિસ્ટર પીએમ, ડીલ શું છે?

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી, અને તેના બીજા દિવસે અખબારોમાં ફ્રી એપની ફૂલ જાહેરાત જોવા મળી હતી. પેટીએમ, ફ્રીચાર્જ, ઓલા અને સ્નેપડીલના કેશ ફ્રી ટ્રાંજેક્શનની ફૂલ પેજ જાહેરાત આપી છે. પેટીએમે તો પોતાની જાહેરાતમાં નરેંદ્ર મોદીની તસવીર આપી છે. રિલાયંસે પણ પોતાના જીયો સ્ક્રીમમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની તસવીરનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીની જૂની નોટો બંધ કરવાની જાહેરાતના 24 કલાકની અંદર પેટીએમને ઘણો ફાયદો થયો છે. પેટીએમના ઈ-વોલેટમાં પૈસા નાખવામાં 100 ટકાનો વધારો થયો છે. તેના પછી અનેક સવાલો ઉભા થવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા યૂઝર્સે પૂછ્યું છે કે શુ પીએમ મોદી ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે પેટીએમની જાહેરાત કરી રહ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમને પોતાના ટ્વિટર એકાઉંટ પર લખ્યું છે, ‘પીએમ મોદીની જાહેરાતથી સૌથી મોટો ફાયદો પેટીએમને થયો છે. આગલા દિવસે પીએમની તસવીર જાહેરાતોમાં જોવા મળી હતી. મિસ્ટર પીએમ, ડીલ શું છે? જ્યારે બીજી ટ્વિટમાં કેજરીવાલે લખ્યું છે કે, ‘બિલકુલ શરમજનક’. શું લોકો ઈચ્છે છે કે તેમના પીએમ પ્રાઈવેટ કંપનીઓ માટે મૉડલિંગ કરે. કાલે આ કંપનીઓ કંઈક ખોટું કરશે તો તેમના વિરુદ્ધ કોણ કાર્યવાહી કરશે?’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપVadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીNavsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Embed widget