શોધખોળ કરો

Delhi Election: કેજરીવાલના ખાસ મનિષ સિસોદિયાનો કેટલા મતે થયો વિજય? જાણો

મનિષ સિસોદિયાને હાલ 59,589 મત મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગીને 57,516 મત મળ્યાં છે.

Delhi Election Result 2020: આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી 61 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 9 બેઠકો પર આગળ ચાલી રહી છે. જોકે અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા અને ભાજપના ઉમેદવાર વચ્ચે રસાકસી ચાલી હતી. જોકે આખરે મનિષ સિસોદિયાનો વિજય થયો હતો. જીત થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા દિલ્હીમાં પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં. મનિષ સિસોદિયા સામે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગી ચૂંટણી લડ્યાં હતાં. ભાજપના ઉમેદવાર પહેલા આગળ ચાલી રહ્યાં હતા જોકે અચાનક મનિષ સિસોદિયા આગળ નીકળી ગયા હતા. આખરે મનિષ સિસોદિયાનો 3207 મતોથી વિજય થયો હતો. મનિષ સિસોદિયાને હાલ 69,974 મત મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગીને 66,703 મત મળ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget