શોધખોળ કરો
New Delhi Seat: કેમ હારી ગયા અરવિંદ કેજરીવાલ, જાણો 5 મોટા કારણ વિશે
New Delhi Seat: કેમ હારી ગયા અરવિંદ કેજરીવાલ, જાણો 5 મોટા કારણ વિશે
અરવિંદ કેજરીવાલ
1/7

Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે આવ્યા. સૌથી ચોંકાવનારું પરિણામ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આવ્યું છે. અહીં આમ આદમી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પરાજય થયો છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમને 4089 મતોથી હરાવ્યા હતા. પ્રવેશ વર્માને 30088 વોટ મળ્યા, અરવિંદ કેજરીવાલને 25999 વોટ અને ત્રીજા ક્રમે રહેલા સંદીપ દીક્ષિતને 4568 વોટ મળ્યા.
2/7

દિલ્હીની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે જનતાએ આમ આદમી પાર્ટીની સરકારને ઉથલાવી નાખવા માટે મતદાન કર્યું હતું. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા સુધી AAPના ઘણા દિગ્ગજ નેતાઓ હારી ગયા. સીએમ આતિશી પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા છે. કેજરીવાલની હારના 5 મુખ્ય કારણો પર વિચાર કરીએ તો કેન્દ્ર સરકાર, શીશમહેલ અને કોંગ્રેસ સાથેની લડાઈ સામે આવે છે.
Published at : 08 Feb 2025 04:41 PM (IST)
આગળ જુઓ





















