શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળ્યા જામીન, મુકી આ શરત
હાઇકોર્ટે ડીકે શિવકુમારને મંજૂરી વગર બહાર જવા પર પણ રોક લગાવી છે. ઉપરાંત શિવકુમારને તપાસમાં સહયોગ આપવાનો આદેશ કર્યો છે.
![મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળ્યા જામીન, મુકી આ શરત Delhi High Court grants bail to the Karnataka Congress leader DK Shivakumar મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળ્યા જામીન, મુકી આ શરત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/23100505/dk-shivkumar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને દિલ્હી હાઇકોર્ટે જામીન આપી દીધા છે. ડીકે શિવકુમારને 25 લાખના પર્સનલ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. હાઇકોર્ટે ડીકે શિવકુમારને મંજૂરી વગર બહાર જવા પર પણ રોક લગાવી છે. ઉપરાંત શિવકુમારને તપાસમાં સહયોગ આપવાનો આદેસ કર્યો છે.
આજે સવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની સાથે જેલમાં મુલાકાત કરી હતી. શિવકુમારને ઈડીએ એક મામલામાં ત્રણ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. કોંગ્રેસે તપાસ એજન્સીઓ રાજકીય બદલાની ભાવનાથી કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત કાનૂનનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું.
Delhi High Court grants bail to the Karnataka Congress leader DK Shivakumar on a personal bond of Rs 25 lakh in connection with a money laundering case. He was currently in judicial custody and his bail plea was rejected by the trial Court earlier. pic.twitter.com/hejoZ9D1y0
— ANI (@ANI) October 23, 2019
Congress leader DK Shivakumar in Delhi: I have been granted bail so with all your good wishes and with all the wishes of my party workers and supporters across the country, I'm back. I want to thank all of you for your kind support in this hour of crisis. pic.twitter.com/9lipyF1PHm
— ANI (@ANI) October 23, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)