શોધખોળ કરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
ખાવાનું કોને ન ગમે? સારા ખોરાકની શોધમાં લોકો દૂર દૂર સુધી પ્રવાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશના વડાપ્રધાન માટે તૈયાર કરવામાં આવતા ભોજનનો સ્વાદ સૌથી પહેલા કોણ ચાખે છે?
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત દેશના તમામ VVIP લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ભોજનની પણ ચકાસણી કરવામાં આવે છે. શું તમે જાણો છો કે તેમના ભોજનનો સ્વાદ સૌથી પહેલા કોણ લે છે?
1/5

દેશના વડાપ્રધાનની પસંદગી અનુસાર અલગ-અલગ ફૂડ તૈયાર કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વડાપ્રધાન તે ભોજન ખાય તે પહેલા કોઈ અન્ય તેનો સ્વાદ ચાખી લે છે.
2/5

દેશના વડાપ્રધાન જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ અને અન્ય તમામ વીવીઆઈપી લોકોનું ભોજન પણ તૈયાર થયા બાદ સલામતી માટે હંમેશા એક વખત ટેસ્ટ કરવામાં આવે છે. કારણ કે સિક્યોરિટી પ્રોટોકોલ મુજબ વડાપ્રધાન ભોજન તૈયાર થયા બાદ સીધું ખાઈ શકતા નથી.
Published at : 07 Jul 2024 07:49 AM (IST)
આગળ જુઓ





















