શોધખોળ કરો

મહારાષ્ટ્ર: વિરોધ પક્ષના નેતા તરીકે સારૂ કામ કરી રહ્યા છે દેવેંદ્ર ફડણવીસ- શિવસેના

શિવસેનાની તરફથી કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ વિપક્ષના નેતા તરીકે સારું કામ કરી રહ્યા છે.

મુંબઈ: શિવસેનાએ શનિવારે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસના વખાણ કર્યા અને કહ્યું તેઓ વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં સારી રીતે કામ કરી રહ્યા છે. શિવસેનાએ એમ પણ કહ્યું કે ફડણવીસે રાજ્યમાં કોવિડ-19 સામે મુકાબલો કરવા માટે જન સ્વાસ્થ્ય સેવાઓ પર સંતોષ વ્યક્ત કર્યો જેનાથી સરકાર અને કોવિડ-19ના દર્દીઓનો ઉત્ત્સાહ વધ્યો છે. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં કહ્યું નેતા પ્રતિપક્ષ દેવેંદ્ર ફડણવીસ એટલા જ યુવા અને ઉર્જાવાન છે જેટલા મુખ્યમત્રી રહેતા હતા. તેમું હાલનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે જેમાં તેમણે પાર્ટીના એક સહકર્મીને જણાવ્યું કે જો તેમને ટેસ્ટમાં કોરોના વાયરસની પુષ્ટી થાય તો તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું, આ નિવેદન માટે ફડણવીસના વખાણ કરવા જોઈએ, પરંતુ તેમનો મજાક ઉડાવવામાં આવે છે તે યોગ્ય નથી. શિવસેનાએ કહ્યું ફડણવીસ કોવિડ-19 રાહત કાર્ય જોવા માટે રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે અને તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કામ પર સંતોષ વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં ચીનના મુદ્દા પર એનસીપી નેતા શરદ પવાર પીએમ મોદીનો બચાવ કરતાં દેખાયા હતા. હવે શિવસેનાએ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા છે. શિવસેનાની તરફથી કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ વિપક્ષના નેતા તરીકે સારું કામ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

Embed widget