શોધખોળ કરો

Coronavirus: DGCI એ કોરોના દર્દીની સારવાર માટે કયા ઈંજેક્શનને આપી મંજૂરી ? જાણો કેટલી છે કિંમત? જાણો વિગત

કોવિડ-19ના કારણે 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યા સંસદીય સમિતિને શુક્રવારે પ્રથમવાર બેઠક મળી હતી.

નવી દિલ્હીઃ ભારતના ઔષધિ નિયંત્રકે ચામડીના રોગની સારવારમાં ઉપયોગમાં લેવાતા આઈટોલીઝુમૈબ ઈન્જેક્શનને કોરોના દર્દીની સારવાર માટે  મર્યાદીત ઉપયોગની મંજૂરી આપી છે. જે દર્દીને શ્વાસ લેવામાં મધ્યમ તથા ગંભીર સ્તરની મુશ્કેલી છે તેમના માટે જ આ ઈન્જેક્શનનો ઉપયોગ કરી શકાશે. અધિકારીએ જણાવ્યું કે, કોરોનાની સારવાર પર વિચાર કરતાં ભારતના ઔષધિ મહાનિયંત્રક ડૉ. વી જી સોમાનીએ કોરના વાયરસના કારણે શરીરના અંગોમાં ઓક્સિજન ન મળવાની ગંભીર અવસ્થામાં ઈમરજન્સી સ્થિતિમાં મોનોક્લોનલ એન્ટીબોડી ઈન્જેક્શન આઈટોલીઝુમૈબના મર્યાદીત ઉપયોગની મંજૂરી આપી છે. આ અંગે એક અધિકારીએ કહ્યું, એઇમ્સ સહિત અન્ય હોસ્પિટલમાં શ્વસન રોગ નિષ્ણાતો, ઔષધિ વિજ્ઞાનીઓ તથા દવા વિશેષજ્ઞોની સમિતિ દ્વારા ભારતમાં કોવિડ-19 દર્દી પર તબીબી પરીક્ષણ સંતોષજનક રહ્યા બાદ આ ઈન્જેક્શનન ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષોથી ચામડીના રોગની સારવાર માટે બાયોકોન કંપનીની પહેલાથી સ્વીકૃત દવા છે. આ દવાના ઉપયોગ પહેલા દરેક દર્દીની લેખિતમાં મંજૂરી જરૂરી છે.
બિઝનેસ ટુડેના રિપોર્ટ પ્રમાણે બાયોકોનના સંસ્થાપક અને ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ કહ્યું, કોરોના વાયરસના દર્દી પર ટ્રાયલથી લઈ મંજૂરી મળવામાં 120 દિવસ લાગ્યા છે. એક ડોઝની કિંમત 7,950 રૂપિયા છે. દર્દીએ આવા ચાર ડોઝની જરૂર પડે છે. આખો કોર્સ કરવા માટે દર્દીએ આશરે 32,000 રૂપિયા ખર્ચવા પડશે. પરીક્ષણ મુંબઈની કેઈએમ અને નાયર હોસ્પિટલ તથા દિલ્હીની LNJP અને AIIMS હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. કોવિડ-19ના કારણે 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યા સંસદીય સમિતિને શુક્રવારે પ્રથમવાર બેઠક મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, કોવિડ-19 માટે રસી આગામી વર્ષની શરૂઆત સુધીમાં વિકસિત થવાની આશા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 519 લોકોના મોત થયા છે અને 27,114 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,20,916 પર પહોંચી છે અને 22,123 લોકોના મોત થયા છે. 5,15,386 લોકો સાજા થઈ ગયા છે અને 2,83,407 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ

દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ

IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન

'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન

શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન

Embed widget