શોધખોળ કરો
નવી દિલ્લી: 'આપ'ના વધુ એક ધારાસભ્ય પર ઘરેલું હિંસાનો આરોપ, મહિલા પંચે પાઠવ્યું સમન્સ

નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય પર ઘરેલું હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંડલીના ધારાસભ્ય મનોજ કુમારની પત્નીએ અઠવાડિયા પહેલા દિલ્લી મહિલા પંચમાં તેમના વિરુદ્ધમાં ઘરેલું હિંસા અને મારપીટની ફરિયાદ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાર્ટીના વરિષ્ઠ નેતા સોમનાથ ભારતી સામે પણ ઘરેલું હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મહિલા પંચે ધારાસભ્ય મનોજ કુમારને સમન્સ પાઠવ્યું હતું. જે બાદ સોમવારે બપોરે મનોજ કુમાર પંચ સામે રજૂ થયા હતા.
આ પહેલા પણ જમીન બનાવટી સાથે જોડાયેલા મામલામાં મનોજ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
