શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પૂર્વ સૈનિકની આત્મહત્યા પર રિજિજૂ બોલ્યા, સશસ્ત્ર બળો પર રાજનીતિ ન કરો
નવી દિલ્લી: કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ ગુરુવારે રાજનૈતિક પક્ષોને પૂર્વ સૈનિકની આત્મહત્યા અને ખાસ કરીને સશસ્ત્ર દળો સાથે જોડાયેલા મુદ્દાઓ પર રાજનીતિ નહીં કરવાનો આગ્રહ કર્યો છે. રિજિજૂએ પત્રકારોને કહ્યું, દેશના સશસ્ત્ર દળો ઉપર રાજનીતિ થવી જોઈએ નહીં.
રિજિજૂની આ ટિપ્પણી પૂર્વ સૈનિક રામ કિશન ગ્રેવાલ દ્વારા આત્મહત્યા કર્યા પછી થયેલી રાજનીતિ પર આવી છે. ગ્રેવાલે એક રેંક એક પેંશન (ઓઆરઓપી)ને લાગૂ કરવાની માંગને લઈને આત્મહત્યા કરી લીધી હતી. મંત્રીએ વધુમાં કહ્યું, મારો આગ્રહ છે કે જેને પણ કંઈ કહેવું હોય, તેને ઠીક વિચારીને કહેવું જોઈએ.
વિપક્ષના ઓઆરઓપી યોજના લાગૂ કરવામાં મોડું થતાં રિજિજૂએ કહ્યું, દેશ જાણે છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને અમારી ભાજપા સરકારે જવાનો માટે શું કર્યું છે. તમને ખબર હોય તો વન રેંક વન પેંશનની માંગને લઈને બુધવારે પૂર્વી ફોજી રામકિશન ગ્રેવાલે આત્મહત્યા કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion