શોધખોળ કરો

કોરોના સામે લડવા DRDOએ તૈયાર કર્યું માસ્ક,N-95 કરતા પણ વધારે સુરક્ષિત

કોરોના વાયરસ સામે લડવા માટે ડીઆરડીઓએ એક ખાસ માસ્ક તૈયાર કર્યું છે. આ માસ્કને એન-99 નામથી ઓળખવામાં આવશે.

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે લડવા માટે ડીઆરડીઓએ એક ખાસ માસ્ક તૈયાર કર્યું છે. આ માસ્કને એન-99 નામથી ઓળખવામાં આવશે. આ માસ્ક એન-95 કરતા પણ વધારે સુરક્ષિત છે. ડીઆરડીઓ મુજબ, આ એન-99 માસ્કને ડીઆરડીઓની ગ્વાલિયર સ્થિત ડીઆરડીઈ લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે.આ માસ્કમાં સુરક્ષા માટે પાંચ લેયર છે જેમાં બે લેયર નૈનો-વેબના છે. કાપડ મંત્રાલય સાથે મળી બે પ્રાઈવેટ કંપનીઓ આ માસ્કને તૈયાર કરી રહી છે. આ કંપનીઓ મુંબઈ અને કોલકાતામાં છે. ડીઆરડીઓના મહાનિર્દેશક એકે સિંહના મુજબ, આ એન-99 માસ્કને ટૂંક સમયમાં સરકારી એજન્સીઓને સોંપવામાં આવશે. એકે સિંહે દાવો કર્યો છે કે આ માસ્ક 99 ટકા કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા રાખે છે. ઉલ્લેખનીય છે કે ગ્વાલિયરમાં આવેલી ડીઆરડીઈની લેબ ભારતમાં ખાસ બાયોસેફ્ટી લેબમાંથી એક છે જે કેમિકલ અને બાયોલોજિકલ હથિયારો સામે લડવા ટેકનીક તૈયર કરે છે. હાલમાં જ ડીઆરડીઓ લેબે ખાસ ફોરમ્યૂલેશનના સૈનેટાઈઝર અને ફર્શ સાફ કરવા માટે ડિસઈંફેક્ટેંટ તૈયાર કર્યા હતા. અત્યાર સુધીમાં આ ફોરમ્યૂલેશને આઈબી,સીબીઆઈ,એનટીઆરઓ,એસપીજી,નીતિ આયોગ,થલસેના,વાયુસેના,નૌસેના,રક્ષા મંત્રાલય,પીએમઓ અને પ્રધાનમંત્રીના 7 એલકેએમ રોડ સ્થિત આવાસને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આશરે 20 હજાર લીટર સેનેટાઈઝર એકલા દિલ્હી પોલીસને સપ્લાઈ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

Embed widget