શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આર્થિક પેકેજઃ ખેડૂતો માટે શું જાહેરાત કરવામાં આવી ? જાણો વિગતે

આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર લોકડાઉનમાં પણ સતત કામ કરી રહી છે. 3 કરોડ ખેડૂતો સુધી મદદ પહોંચાડવામાં આવી છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરના સંકટ વચ્ચે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ગઈકાલે આશરે 6 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આજે કૃષિ, પ્રવાસી મજૂરો, ફેરિયાઓ માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા અર્થતંત્રમાં પ્રાણ ભરવા આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર લોકડાઉનમાં પણ સતત કામ કરી રહી છે. 3 કરોડ ખેડૂતો સુધી મદદ પહોંચાડવામાં આવી છે. 25 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કોરોના સમયમાં 63 લાખ લોન કૃષિ ક્ષેત્ર માટે મંજૂર કરવામાં આવી છે. આ રકમ 86,600 કરોડ રૂપિયા છે. ઈન્ટરેસ્ટ સબવેંશન સ્કીમને વધારીને 31 મે સુધી કરવામાં આવી છે.
બુધવારે સાંજે નાણા મંત્રીએ નાના ઉદ્યોગો માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની ગેરંટી વગરની લોન અને એનબીએફસીને 30,000 કરોડ રૂપિયા સહિત કુલ 6 લાખ કરોડ રૂપિયાની જાહેરાતો કરી હતી. આ ઉપરાંત નોન સેલરી સિવાયના પેમેન્ટ પરના ટેક્સમાં 25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત થઈ હતી. કન્સ્ટ્રક્શન કંપનીઓને પ્રોજેક્ટ પૂરા કરવા વધુ છ માસનો સમય આપવામાં આવ્યો હતી. વીજ વિતરણ કંપનીઓને પણ 90 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. એમએસએમઈની વ્યાખ્યા પણ બદલવામાં આવી છે. નાના ઉદ્યોગોને આપવામાં આવતી લોનની મુદત ચાર વર્ષ વર્ષની રહેશે. 12 મહિના સુધી આ લોન પર કોઈ વ્યાજ ચૂકવવું નહીં પડે. આ પેકેજથી 45 લાખ લઘુ ઉદ્યોગોને ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

Embed widget