શોધખોળ કરો
Advertisement
WB Vote Counting Results 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ, શું મમતા બેનર્જી મારશે જીતની હેટ્રીક
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તેમનો ગઢ બચાવવામાં સફળ થશે કે ભારતીય જનતા પાર્ટી બાજી મારશે. મમતા બેનર્જી બંગાળમાં જીતની હેટ્રીક મારશે કે પછી ભાજપ બાજી મારવામાં સફળ થશે.
દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે. સમગ્ર દેશની નજીર પશ્ચિમ બંગાળ વિધાનસભા પર છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તેમનો ગઢ બચાવવામાં સફળ થશે કે ભારતીય જનતા પાર્ટી બાજી મારશે. મમતા બેનર્જી બંગાળમાં જીતની હેટ્રીક મારશે કે પછી ભાજપ બાજી મારવામાં સફળ થશે. સવારે મતગણતરીની શરૂઆત થશે.
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થયું હતું જ્યારે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થયું. તમિલનાડુ, કેરળ અને પુડ્ડચેરીમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ 211 બેઠક જીતી જબરદસ્ત વાપસી કરી હતી. પરંતુ 3 વર્ષ બાદ એટલે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 42માંથી 18 બેઠક જીતી ઇતિહાસ સર્જયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement