શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: ધૂલેમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 12 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ
મહારાષ્ટ્રના ધૂલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 12 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 58થી વધુ લોકો ગંભીર ઇજાઓ પહોંચી છે.
ધૂલે: મહારાષ્ટ્રના ધૂલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 12 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટના શિરપૂર શહેરની છે. જ્યાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં મૃતકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. જ્યારે 58થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્ત લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
શિરપુર તાલુકાના વાઘદી ગામ સ્થિત ફેક્ટરીમાં લગભગ 100 જેટલા મજૂરો ઘટના સમયે હાજર હતા. ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની છે. આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધી તેનો અવાજ સંભળાયો હતો. 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ છે.#UPDATE SP Dhule, Vishwas Pandhare: 12 dead & 58 injured in the incident. #Maharashtra https://t.co/2qT9Hfv0cN
— ANI (@ANI) August 31, 2019
Maharashtra Chief Minister Devendra Fadnavis expresses grief over loss of lives in explosion at a chemical factory near Shirpur in Dhule dist. He announces an ex-gratia of Rs 5 Lakh each to the next of the kin of the deceased. The death toll has risen to 12,till now. (file pic) pic.twitter.com/l08xbCskJj
— ANI (@ANI) August 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement