શોધખોળ કરો

પુડુચેરીના વિદ્યાર્થીએ શોધી કોરોનાની કારગર દવા, આ ઘરેલું નુસખાથી ખતમ કરી શકાય છે સંક્રમણ, જાણો શું છે હકીકત

કોરોનાની મહામારીમાં અનેક એવી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જેમાં અફવા વધુ હોય છે. આવી જ એક પોસ્ટ હાલ જોરશોરથી વાયરલ થઇ છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પુડુચેરી વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ કોરોનાની દવા શોધી લીધી છે અને તેને whoની સ્વીકૃતિ પણ મળી ગઇ છે.

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક ખબર જોરશોરથી વાયરલ થઇ રહી છે કે, પુડુચેરી વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ કોરોનાની દેશી દવા શોધી લીધી છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા whoએ પણ આ દવાને સ્વિકૃતિ આપી દીધી છે. તો  આ વાયરલ ખબરમાં કેટલી સત્યતા છે જાણીએ...

કોરોનાની મહામારીમાં અનેક એવી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જેમાં અફવા વધુ હોય છે. આવી જ એક પોસ્ટ હાલ જોરશોરથી વાયરલ થઇ છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પુડુચેરી વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ કોરોનાની દવા શોધી લીધી છે અને તેને whoની સ્વીકૃતિ પણ મળી ગઇ છે.

પુડુચેરીના વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે, આ ઘરેલુ ઉપચારથી કોવિડ-19ને ઘરે બેઠા માત આપી શકાય છે. આ વાયરલ ખબરમાં મરી, મધ, આદુના મિશ્રણથી કોરોના સંક્રમણને દૂર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.

આ મેસેજ વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, દાવો ખોટો છે. મધ, મરી અને આદુથી કોરોનાના સંક્રમણને મટાડી શકાય તેવો કોઇ કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ટૂંકમાં આ વાયરલ માહિતીમાં કરવામાં આવી રહેલો દાલો સંપૂર્ણ ખોટા પૂરવાર થયો છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

ટોપ સ્ટોરી

5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે, જાણો સમગ્ર ઇતિહાસ

Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત

ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા

Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક

Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા

Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?

Embed widget