શોધખોળ કરો

આ રાજકીય પાર્ટીએ કર્યું ખેડૂતોના ભારત બંધને સમર્થન, 8 ડિસેમ્બરે રસ્તાઓ પર ઉતરશે પાર્ટીના કાર્યકર્તા

સતત 11 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલન પર બેઠા છે. સરકાર સાથે પાંચ રાઉન્ડની વાતચીત બાદ પણ કોઈ પરિણામ નથી આવ્યું.

નવી દિલ્હી: સતત 11 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલન પર બેઠા છે. સરકાર સાથે પાંચ રાઉન્ડની વાતચીત બાદ પણ કોઈ પરિણામ નથી આવ્યું. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીએ 8 ડિસેમ્બરે ખેડૂતોના દ્વારા આપવામાં આવેલા ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક ગોપાલ રાયે જાણકારી આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી અને દેશભરના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ખેડૂતોનું સમર્થન કરે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું, '8 ડિસેમ્બરે ખેડૂતો દ્વવારા આપવામાં આવેલા ભારત બંધને આમ આદમી પાર્ટી સમર્થન કરે છે. દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શાંતિપૂર્ણ રીતે તેનું સમર્થન કરશે. તમામ દેશવાસીઓને અપીલ છે કે તમામ લોકો ખેડૂતોને સાથ આપે અને તેમાં ભાગ લે.'
ગોપાલ રાયે કહ્યું કે ભાજપાની કેંદ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાની વિરૂદ્ધમાં દેશભરના ખેડૂતો 10 દિવસથી રસ્તાઓ પર છે. બાળકા, વૃદ્ધો, મહિલાઓ તમામ ઠંડીમાં રસ્તા ઉપર સૂવા માટે મજબૂર છે. આપણે કોર્ટમાં તારીખ પછી તારીખની વાત સાંભળી હતી, પરંતુ પ્રથમ વખત જોઈ રહ્યા છીએ કે ખેડૂતો ઠંડીનો માર સહન કરી રહ્યા છે અને સરકાર બેઠકો ઉપર બેઠક કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?

Mahakumbh 2025: નાગા સાધુઓ કરે છે આ 17 શણગાર, ત્યારબાદ  શાહી સ્નાન માટે વધે છે

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?
Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?
Mahakumbh 2025: નાગા સાધુઓ કરે છે આ 17 શણગાર, ત્યારબાદ  શાહી સ્નાન માટે વધે છે
Mahakumbh 2025: નાગા સાધુઓ કરે છે આ 17 શણગાર, ત્યારબાદ શાહી સ્નાન માટે વધે છે
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા

ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Embed widget