શોધખોળ કરો

સઉદી અરબમાં પોકેમૉન ગો ગેમની સામે ફતવો જાહેર, ગણાવી ઈસ્લામમાં ‘હરામ’

નવી દિલ્હી: સઉદી અરબના વરિષ્ઠ ધર્મગુરુઓએ વિશ્વભરમાં ચર્ચિત થઈ રહેલી ગેમ પોકેમૉન ગો ગેમની સામે ફતવો જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે, આ ગેમથી જુગાર સામે લગાવવામાં આવેલા પ્રતિબંધનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગેમની વિરુદ્ધ 15 વર્ષ જૂનો ફતવો ફરીથી જાહેર કરવામાં આવ્યો છે. સઉદી મીડિયાથી દેશની પ્રમુખ ધાર્મિક પરિષદના મતે કહેવામાં આવ્યું છે કે, 15 વર્ષ જૂની આ ગેમ ઈસ્લામ વિરુદ્ધ છે. જો કે, પરિષદે કહ્યું કે, આ ગેમને નવા લોકપ્રિય વર્ઝનમાં  જૂની ગેમ જુગારને પ્રોત્સાહન આપે છે. એના પહેલા સઉદી અરબમાં chessને પણ આ કારણોથી પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. એક વિદેશી અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, પોકેમૉન ગોની સામે જાહેર કરવામાં આવેલા ફતવામાં કુવૈતના ગૃહમંત્રાલયની ચેતવણીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયની ચેતવણીમાં કોઈ પણ મઝાર, શૉપિંગ સેંટર, મૉલ અને પેટ્રોલ પંપની પાસે આ ગેમને રમવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા કમેટીના સભ્ય હામિદ વખીતે કહ્યું હતું કે, રિયલ્ટી વીડિયોવાળી આ ગેમનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Embed widget