શોધખોળ કરો

સારા-દીપિકા બાદ બોલિવૂડ ડ્રગ્સ રેકેટમાં સામે આવ્યું નવું નામ? કયા ફિલ્મ મેકરની NCB કરશે પૂછપરછ? જાણો

સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો

બોલિવૂડમાં ડ્રગ્સનો મુદ્દો આગની જેમ ફેલાઈ રહ્યો છે જેમાં ટોચના સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. સારા અલી ખાન અને દીપિકા પાદૂકોણ જેવા ટોપ બોલિવૂડ સેલેબ્સ બાદ હવે ફિલ્મ મેકર મધુ માંટેના વર્માનું નામ સામે આવ્યું છે. મધ માંટનેને કાલે એનસીબીએ પૂછપરછ માટે બોલાવ્યો છે. સુશાંત સિહં રાજપુત મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે અને રોજ નવા ફિલ્મી સ્ટારના નામ સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NCB સુત્રોના જણાવ્યા પ્રમાણે, Dનો મતલબ છે દીપિકા પાદુકોણ અને Kનો મતલબ છે કરિશ્મા (જયાની એસોસિએટ). સારા-દીપિકા બાદ બોલિવૂડ ડ્રગ્સ રેકેટમાં સામે આવ્યું નવું નામ? કયા ફિલ્મ મેકરની NCB કરશે પૂછપરછ? જાણો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સુશાંત સિંહની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને તેની ‘ટેલેન્ટ મેનેજર’ જયા સાહાને સોમવારે એજન્સીની ઓફિસે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, જયા સાહા બપોરે લગભગ બે વાગે દક્ષિણ મુંબઈમાં આવેલા એસઆઈટીની ઓફિસે પહોંચી હતી. એનસીબીએ મંગળવારે પણ જયા શાહને પૂછપરછ માટે બોલાવી છે. આ દરમિયાન ઘણાં મોટો ખુલાસા થઈ શકે છે. D' to K: શું તમારી પાસે માલ છે? K' reply: છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું. K writes: જો તમારે જોઈએ તો અમિતને કહી દઉં છું. D writes: હા, પ્લીઝ K writes: અમિતની પાસે છે તે રાખે છે. D writes: Hash ના? D writes: ગાંજો નથી K writes: કોકોની પાસે તું ક્યારે આવે છે D writes: સાડા 11થી 12ની વચ્ચે તપાસ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીબી માદક પર્દાર્થ સાથે જોડાયેલ મામલાની તપાસ કરી રહી છે તેને લઈને અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાની પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget