શોધખોળ કરો

ભારે વરસાદથી હાહાકાર, બિહાર-આસામ અને યુપીમાં પુર કારણે 70 લોકોના મોત, કેરાલામાં રેડ એલર્ટ

કેરાલામાં પણ ભારે વરસાદના કારણે સરકારે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે

નવી દિલ્હીઃ બિહાર અને આસામમાં પુરનો કહેર યથાવત રહ્યો છે, બન્ને રાજ્યોમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઇ છે, અને અત્યાર સુધી લગભગ 70 લોકોના મોત થઇ ચૂક્યા છે, આ સંખ્યા હજુ પણ વધી શકે છે. બીજીબાજુ કેરાલામાં પણ ભારે વરસાદના કારણે સરકારે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ભારે વરસાદથી હાહાકાર, બિહાર-આસામ અને યુપીમાં પુર કારણે 70 લોકોના મોત, કેરાલામાં રેડ એલર્ટ બિહારમાં એનડીઆરએફની 19 ટીમો પુર પીડિતોને બચાવવામાં લાગી છે. પુરથી 16 જિલ્લાના લગભગ 25.71 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. અધિકારીઓ અનુસાર નેપાલમાં ભારે વરસાદ પડવાથી બિહારની હાલત કફોડી બની છે, મોટા પ્રમાણમાં નદીઓમાં પાણી છોડવાના કારણે બિહારમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી હાહાકાર, બિહાર-આસામ અને યુપીમાં પુર કારણે 70 લોકોના મોત, કેરાલામાં રેડ એલર્ટ વળી આસામમાં પણ ભારે વરસાદથી 33 જિલ્લા પુરની ઝપેટમાં આવી ગયા છે અને 17થી વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 45 લાખથી વધુ લોકો ઘર વિહોણા બન્યા છે. ઉત્તરપ્રદેશમાં પુર અને વરસાદના કારણે 14 લોકોના મોત થયા છે. સીએમ યોગીએ પીડિતોને યોગ્ય મદદ માટે કામ શરૂ કર્યુ છે. હાલમાં ચાર-ચાર લાખ રૂપિયાનુ વળતર આપવાનો આદેશ કરી દીધો છે. ભારે વરસાદથી હાહાકાર, બિહાર-આસામ અને યુપીમાં પુર કારણે 70 લોકોના મોત, કેરાલામાં રેડ એલર્ટ કઇ નદીઓમાં વરસાદથી પુર આવ્યુ.... બિહારની કોસી, ગંડક, બાગમતી નદીઓ વરસાદથી ગાંડીતુર બની છે, પુર આવવાથી અનેક ગામે તણાયા છે. ભારે વરસાદથી હાહાકાર, બિહાર-આસામ અને યુપીમાં પુર કારણે 70 લોકોના મોત, કેરાલામાં રેડ એલર્ટ ભારે વરસાદથી હાહાકાર, બિહાર-આસામ અને યુપીમાં પુર કારણે 70 લોકોના મોત, કેરાલામાં રેડ એલર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget