શોધખોળ કરો

જસ્ટિસ મુરલીધર ટ્રાન્સફર: પૂર્વ મુખ્ય ન્યાયાધીશે કહ્યું- સરકારે વધુ સાવધાની રાખવાની જરૂર હતી

બુધવારે સવારે જસ્ટિસ મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની બેન્ચે ફરી એકવાર એક અન્ય અરજી પર સુનાવણી કરી હતી. તે દરમિયાન હિંસાના આરોપી બીજેપી નેતા અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રા વિરુદ્ધ FIR ન નોંધવા પર પોલીસને ફટકાર લગાવી હતી.

નવી દિલ્હી: દિલ્હી હિંસા પર સખ્ત ટિપ્પણી કરી ચર્ચામાં આવેલા જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફર પર પૂર્વ મુખ્ય ન્યાયાધીશે પણ સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટેના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલાકૃષ્ણને કહ્યું કે સરકારે ટ્રાન્સફર ઓર્ડર જારી કરવામાં સાવધાની રાખવાની જરૂર હતી. આ પહેલા કૉંગ્રસે પણ તેમના ટ્રાન્સફર પર સરકારની મંશા પર સવાલ ઉઠાવ્યા છે. કેજી બાલાકૃષ્ણનને કહ્યું, “ અડધી રાતે ટ્રાન્સફર ઓર્ડર આપતા પહેલા સરકારે થોડી સાવધાની રાખવી જોઈતી હતી.” જસ્ટિસ મુરલીધરને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ ટ્રાન્સફર કરવાનો આદેશ 26 ફેબ્રુઆરીએ જાહેર કર્યો હતો. જો કે સરકારે પોતાનો બચાવ કરતા ટ્રાન્સફર પાછળ કૉલેજિયમના નિર્ણયનો હવાલો આપ્યો હતો. પૂર્વ મુખ્ય ન્યાયાધીશે કહ્યું, જ્યારે દેશમાં સ્થિતિ ખરાબ હોય અને મીડિયા સહિત અન્ય સંસ્થાન પણ સક્રિય છે તો સરકારે ટ્રાન્સફર ઓર્ડર જારી કરતા પહેલા થોડો સમય સતર્ક રહેવાની જરૂર હતી. તેમનું કહેવાનું છે કે, લોકો સરકારની મંશા પર સવાલ ઉઠાવશે. સરકારના નિર્ણયની અલગ તરીકે વ્યાખ્યા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રવિવારે ઉત્તર -પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 42 લોકોના મોત થયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. તેની વચ્ચે મંગળવારે રાતે દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ મુરલીધરના ઘરે 12.30 સુનાવણી થઈ હતી. બુધવારે સવારે જસ્ટિસ મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની બેન્ચે ફરી એકવાર એક અન્ય અરજી પર સુનાવણી કરી હતી. તે દરમિયાન હિંસાના આરોપી બીજેપી નેતા અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રા વિરુદ્ધ FIR ન નોંધવા પર પોલીસને ફટકાર લગાવી હતી. બુધવારે મોડી રાતે કાયદા મંત્રાલયે જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફરનું નોટિફિકેશન જાહેર કરી દીધું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Embed widget