ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન, દેશમાં શોકનો માહોલ
પ્રધાનમંત્રી કાર્યલયને પણ સુષ્મા સ્વરાજના તબીયત અંગે જાણ કરવામાં આવી હતી. નીતિન ગડકરી પણ એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતાં જ ભાજપના નેતાઓ એઈમ્સમાં પહોંચી ગયા હતા.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની તબિયત નાદુરસ્ત થવાના કારણે તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. રાજનાથસિંહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ એઈમ્સ પહોંચ્યા છે. 67 વર્ષીય સુષ્મા સ્વરાજને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર મળતાં જ સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન એઈમ્સ પહોંચી ગયા હતા.
Sushma Ji’s demise is a personal loss. She will be remembered fondly for everything that she’s done for India. My thoughts are with her family, supporters and admirers in this very unfortunate hour. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 6, 2019
પ્રધાનમંત્રી કાર્યલયને પણ સુષ્મા સ્વરાજના તબીયત અંગે જાણ કરવામાં આવી હતી. નીતિન ગડકરી પણ એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતાં જ ભાજપના નેતાઓ એઈમ્સમાં પહોંચી ગયા હતા.
सुषमा स्वराज जी का निधन भाजपा और भारतीय राजनीति के लिए एक अपूरणीय क्षति है। मैं समस्त भाजपा कार्यकर्ताओं की ओर से उनके परिजनों, समर्थकों व शुभचिंतकों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूँ। ईश्वर दिवंगत आत्मा को चिर शान्ति प्रदान करे। ॐ शांति शांति शांति
— Amit Shah (@AmitShah) August 6, 2019
Former External Affairs Minister & senior BJP leader, Sushma Swaraj, passes away. pic.twitter.com/4L59O73xQU
— ANI (@ANI) August 6, 2019
Delhi: Former External Affairs Minister Sushma Swaraj has been admitted to All India Institute of Medical Sciences (AIIMS). More details awaited. (File pic) pic.twitter.com/uYlWhOJoT8
— ANI (@ANI) August 6, 2019