શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઝાકિર નાઈકના NGOના લાઈસેંસ રિન્યૂ કરવા બાબતે ગૃહમંત્રાલયના 4 અધિકારીઓ સસ્પેંડ
નવી દિલ્લી: ગૃહ મંત્રાલયના ચાર અધિકારીઓને સસ્પેંડ કરી દેવાયા છે કારણ છે ઝાકિર નાઈકની NGOનું લાયસંસ રિન્યૂ કરવા બાબતે ઝાકિર નાઈકની NGO ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશનના લાયસંસને રિન્યૂ કરવા બદલ ગૃહ મંત્રાલયના 4 અધિકારીઓને સસ્પેંડ કરી દેવાયા છે. ઝાકિર નાઈક બાંગ્લાદેશના ઢાકાના આતંકી હુમલા મામલે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બાબતે વિવાદમાં સપડાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion