શોધખોળ કરો

GHMC Election Results: પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણે કૉંગ્રેસના આ મોટા નેતાએ આપ્યું રાજીનામું

કે ચંદ્રશેખરની પાર્ટી ટીઆરએસએ 56 બેઠકો પર જીત મેળવી છે અને સૌથી મોટી પાર્ટી બની છે. નિગમમાં બહુમત માટે 76 બેઠકોની જરૂર છે.

હૈદરાબાદ: ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારબાદ તેલંગણા કૉંગ્રેસના અધ્યક્ષ એન ઉત્તમ રેડ્ડીએ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર બે બેઠકો પર સિમિત રહી ગઈ છે. મુખ્યમંત્રી કેં. ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસએ ચાર વર્ષ પહેલાની ચૂંટણીમાં 150 વોર્ડમાંથી 99માં જીત મેળવી હતી, જ્યારે ભાજપે માત્ર 4 બેઠકો જીતી શકી હતી. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (GHMC) ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર સફળતા મળી છે. પરંતુ નિગમ પર ટીઆરએસ ફરી એક વખત કબજો જમાવવા જઈ રહ્યું છે. કે ચંદ્રશેખરની પાર્ટી ટીઆરએસએ 56 બેઠકો પર જીત મેળવી છે અને સૌથી મોટી પાર્ટી બની છે. નિગમમાં બહુમત માટે 76 બેઠકોની જરૂર છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ત્રીજા નંબર પર રહી અને પાર્ટીએ 43 બેઠકો પર જીત મેળવી છે. કુલ 150 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપે 49 બેઠકો પર જીત મેળવી છે. 2016ની ચૂંટણીમાં ટીઆરએસ 99, એઆઈએમઆઈએમ 44, ભાજપ 4, કૉંગ્રેસ 2 અને ટીડીપી એક બેઠક જીતી હતી. TRS- 56 BJP - 49 AIMIM - 43 INC - 02 ભાજપે આ ચૂંટણીમાં ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પાર્ટી માટે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે, ટીઆરએસ રાવનો ચહેરો અને મુખ્યમંત્રી તરીકે તેમના કામકાજ પર નિર્ભર રહી હતી.
કોણે કેટલી બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા ? સત્તારૂઢ ટીઆરએસએ તમામ 150 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે ભાજપે 149 વોર્ડમાં ઉમેદવાર ઉતાર્યા હતા. કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ અને ટીડીપીએ ક્રમશ: 146, 51 અને 106 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

Embed widget