શોધખોળ કરો

Coronavirus: ગભરાવ નહીં, સરકારે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના હેલ્પલાઈન નંબર કર્યા જાહેર, જુઓ લિસ્ટ

કોરોના વાયરસને લઈ સરકારે ઈમેલ આઈડી પણ જાહેર કર્યુ છે.

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલ રોજબરોજ વધી રહ્યા છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારો પણ વાયરસથી જનતાને બચાવવા દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. સરકારે હવે કોરોના વાયરસને લઈ દેશના દરેક રાજ્યના હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. એટલું જ નહીં કોરોના વાયરસને લઈ સરકારે ઈમેલ આઈડી પણ જાહેર કર્યુ છે. લોકો હેલ્પલાઇન નંબર પર કોરોના સાથે સંકળાયેલી જાણકારી અને મદદ માંગી શકે છે. જાણો ગુજરાત સહિત વિવિધ રાજ્યોના હેલ્પલાઇન નંબર
  • કોરોના વાયરસને લઈ હેલ્પ લાઇન નંબર - +91-11-23978046
  • કોરોના વાયરસનું ઇમેલ - ncov2019@gmail.com
  • આંધ્રપ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 0866-2410978
  • અરૂણાચલ પ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 9436055743
  • આસામ નો હેલ્પલાઈન નંબર- 6913347770
  • ગુજરાત, બિહાર, છત્તીસગઢ, ગોવા, હિમાચલ, ઝારખંડ, કર્ણાટક, પંજાબ, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરાખંડ, પુડ્ડુચેરી, લક્ષદીપ, દાદરાનગર હવેલી અને દીવ-દમણ નો હેલ્પલાઈન નંબર-104
  • હરિયાણા નો હેલ્પલાઈન નંબર- 8558893911
  • કેરળ નો હેલ્પલાઈન નંબર- 0471-2552056
  • મધ્યપ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 0755-2527177
  • મહારાષ્ટ્ર નો હેલ્પલાઈન નંબર- 020-26127394
  • મણિપુર નો હેલ્પલાઈન નંબર- 3852411668
  • મેઘાલય નો હેલ્પલાઈન નંબર-108
  • મિઝોરમ નો હેલ્પલાઈન નંબર -102
  • નાગાલેંડ નો હેલ્પલાઈન નંબર- 7005539653
  • ઓડિશા નો હેલ્પલાઈન નંબર- 9439994859
  • રાજસ્થાન નો હેલ્પલાઈન નંબર- 0141-2225624
  • તમિલનાડુ નો હેલ્પલાઈન નંબર- 044-29510500
  • ત્રિપુરા નો હેલ્પલાઈન નંબર- 0381-2315879
  • ઉત્તર પ્રદેશ નો હેલ્પલાઈન નંબર- 18001805145
  • પશ્ચિમ બંગાળ નો હેલ્પલાઈન નંબર- 1800313444222, 03323412600
  • અંદામાન-નિકોબાર નો હેલ્પલાઈન નંબર- 03192-232102
  • છત્તીસગઢ નો હેલ્પલાઈન નંબર- 9779558282
  • દિલ્હી નો હેલ્પલાઈન નંબર- 011-22307145
  • જમ્મુ-કાશ્મીર નો હેલ્પલાઈન નંબર- 01912520982, 0194-2440283
  • લદ્દાખ નો હેલ્પલાઈન નંબર- 01982256462

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget