શોધખોળ કરો
Advertisement
GST સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, હવે એક દેશ, એક ટેક્સ
નવી દિલ્લીઃ દેશ માટે 3 ઓગસ્ટ, બુધવારનો દિવસ એતિહાસિક બની રહ્યો છે. આઝાદી બાદ સંસદે સૌથી મોટા સંશોધન બીલને મંજુરી આપી છે. લોકસભામાંથી એક વર્ષ પસાર થઇ ચુકેલા વસ્તુ અને સેવા કરને ઉપલા ગૃહમાંથી મંજુરી આપી દેવામાં આવી છે. બુધવારે દિવસભર જીએસટી બીલ પર ચર્ચા થઇ હતી. આ માટે નાણા મંત્રીએ તમામ પાર્ટીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આનાથી દેશની આર્થિક ગતિવિધિમાં વ્યાપક પરિવર્તન આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement