શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

23 વર્ષ જુની દોસ્તી તુટ્યા બાદ દુઃખી થયેલી હરસિમરત કૌરે બીજેપી પર શું કર્યો કટાક્ષ, જાણો વિગતે

પહેલા કેબિનેટમાંથી રાજીનામુ આપનારી હરસિમરત કૌર બાદલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એનડી પર હુમલો કર્યો છે. તેમને કહ્યું કે, આ તે એનડીએ નથી જેની કલ્પના અટલ બિહારી વાજપેયી અને પ્રકાશ સિંહ બાદલે કરી હતી

નવી દિલ્હીઃ ખેડૂત બિલના મુદ્દા પર એનડીએથી અલગ થયા બાદ અકાલી દળે હવે એનડીએ અને બીજેપી પર હુમલો કરવાનુ શરૂ કરી દીધો છે. એનડીએ છોડ્યા પહેલા કેબિનેટમાંથી રાજીનામુ આપનારી હરસિમરત કૌર બાદલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એનડી પર હુમલો કર્યો છે. તેમને કહ્યું કે, આ તે એનડીએ નથી જેની કલ્પના અટલ બિહારી વાજપેયી અને પ્રકાશ સિંહ બાદલે કરી હતી. હરસિમરત કૌર બાદલે ટ્વીટ કર્યુ- જો ત્રણ કરોડ પંજાબીઓની થોડી પીડા અને વિરોધ છતાં ભારત સરકારનુ દિલ ના પીગળી રહ્યું હોય તો આ તે એનડીએ નથી જેની કલ્પના અટલ બિહારી વાજપેયી અને પ્રકાશ સિંહ બાદલે કરી હતી. આવુ ગઠબંધન જે પોતાના સૌથી જુના સાથીની વાત ના સાંભળે અને આખા દેશનુ પેટ ભરનારાઓ સામેથી નજર ફેરવી દે, તો આવુ ગઠબંધન પંજાબના હિતમાં નથી. રાજીનામુ આપ્યા બાદ શું બોલી હરસિમરત કૌર હરસિમરત કૌરે કહ્યું હતું કે રાજીનામુ આપવુ મજબૂરી નહીં જરૂરી હતુ. એક મંત્રી હોવાના નાતે મે હેમેશા એ સમજ્યુ કે લોકોએ પોતાની અવાજ ઉઠાવવા માટે આપણને પસંદ કરીને મોકલ્યા છે. લોકોની અવાજ સંસદ સુધી પહોંચાડવી ફરજ છે. હરસિમરત કૌરે કહ્યું કે સરકાર ખેડૂતોને મનાવી નથી શકતી જોકે તેને એ પણ કહ્યું કે સરકારે ખેડૂતો માટે ઘણુબધુ કામ કર્યુ છે પરંતુ આ મુદ્દા પર તે મનાવી શકી નથી. સરકાર ખેડૂતોને વિશ્વાસમાં નથી લઇ શકી અને તે મોદી સરકારને નથી સમજી શકી. તેને કહ્યું કે, તે ખેડૂતોની માફી માંગે છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત

IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી

બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી

GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  

Embed widget