શોધખોળ કરો

ભારે વરસાદથી બિહાર-આસામમાં પુર, 209 લોકોના મોત અને 1 કરોડથી વધુ લોકો ફસાયા, જાણો વિગતે

રાજ્યમાં બ્રહ્મપુત્રા સહિતની અનેક નદીઓ ખતરાના નિશાનીની ઉપર વહી રહી છે. બન્ને રાજ્યોમાં રાહત અને બચાવ કાર્યો સતત ચાલુ છે

પટનાઃ ભારે વરસાદે બિહાર અને આસામની સ્થિતિ કફોડી કરી નાંખી છે. પુરના કારણે મૃત્યુઆંક વધીને 209 સુધી પહોંચી ગયો છે. બન્ને રાજ્યમાં પુરના કારણે લગભગ 1.06 કરોડ લોકો પ્રભાવિત થયા છે. બિહારમાં પુરમાં હાલ કોઇપણ પ્રકારની રાહત નથી મળી, જેના કારણે 85 લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. જોકે બીજા દિવસે મૃતકોની સંખ્યા વધીને 127 થઇ હતી. દરભંગા જિલ્લામાં સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અહીં લગભગ એકજ દિવસમાં 12 લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. નેપાલમાં ભારે વરસાદના કારણે વરસાદનુ પાણી બિહારમાં આવ્યુ જેના કારણે બિહારની નદીઓ ઓવરફ્લો થઇ હતી. ભારે વરસાદથી બિહાર-આસામમાં પુર, 209 લોકોના મોત અને 1 કરોડથી વધુ લોકો ફસાયા, જાણો વિગતે વળી, આસામની વાત કરીએ તો બારપેટા જિલ્લામાં પુરથી હોનારત સર્જાઇ છે. મૃતકોની સંખ્યા વધીને 82 થઇ ગઇ છે. આસામમાં 56 વિસ્તારોના 1,716 ગામોના 21.68 લાખ લોકો પુરથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં બ્રહ્મપુત્રા સહિતની અનેક નદીઓ ખતરાના નિશાનીની ઉપર વહી રહી છે. બન્ને રાજ્યોમાં રાહત અને બચાવ કાર્યો સતત ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
Embed widget