શોધખોળ કરો

JNU મામલે સરકાર પર ભડકી કોગ્રેસ, જયરામ રમેશે કહ્યુ- હિંસામાં ગૃહમંત્રી પણ સામેલ

જયરામ રમેશે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, આ હિંસા પાછળ ગૃહમંત્રી અને એચઆરડી મંત્રી છે.

નવી દિલ્હીઃ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા વિરુદ્ધ એક તરફ વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ કોગ્રેસ પણ સરકારને ઘેરી રહી છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોગ્રેસ નેતા જયરામ રમેશે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, આ હિંસા પાછળ ગૃહમંત્રી અને એચઆરડી મંત્રી છે. તેમણે કહ્યું કે, જે બુકાનીધારી લોકોએ કેમ્પસ પર હુમલો કર્યો હતો તેમની તરત જ ધરપકડ કરવી જોઇએ. કોગ્રેસ નેતાએ માંગણી કરી હતી કે યુનિવર્સિટીના  વીસીને પણ તરત રાજીનામું આપી દેવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા જયરામ રમેશે કહ્યું કે, PM 2.0 આજે  PM 2.5થી વધુ ખતરનાક છે. નોંધનીય છે કે આજે જ જેએનયુના વિદ્યાર્થીઓ તરફથી દિલ્હીમાં માર્ચ કાઢવામાં આવી હતી. આ માર્ચ વીસીના  રાજીનામાની માંગ, હિંસા કરનારાઓ વિરુદ્ધ એક્શનની માંગ સાથે કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓને માર્ચ માટી મંજૂરી આપી નહોતી અને વિદ્યાર્થીઓને બસમાં બેસાડી મંડી હાઉસ લઇ જવાયા હતા. કેન્દ્ર સરકારની સહમતિથી જમ્મુ કાશ્મીર ગયેલા વિદેશી પ્રતિનિધિમંડળને લઇને કોગ્રેસે કહ્યું કે, અમારા નેતાઓને ત્યાં જવાની મંજૂરી નથી. પોતાના દેશના સાંસદો ત્યાં જઇ શકતા નથી પરંતુ ઇન્ટરનેશનલ ડેલિગેશનને મોકલવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget