શોધખોળ કરો

MHA Guidelines: હવે સિનેમાં હૉલમાં 50 ટકાથી વધુ દર્શકો બેસી શકશે, સ્વીમિંગ પૂલને પણ તમામ માટે ખોલવાની મંજૂરી

આ ગાઈડલાઈન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં દરરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિવિધ પ્રવૃતિઓમાં છૂટછાટ આપતા ગાઈડલાઈન જાહેર કરી છે. તેના પ્રમાણે હવે સિનેમાં હોલમાં 50 ટકાથી વધુ ક્ષમતા સાથે ખુલી શકશે. સ્વીમિંગ પૂલને પણ તમામ લોકો માટે ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ ગાઈડલાઈન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. નવી ગાઈડલાઈ અનુસાર, કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર તમામ પ્રકારની છૂટછાટ મળશે. જે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોય તેમાં કોરોના ને લગતા નિયમોનું પાલન કડક રીતે કરવાનું રહેશે.
ગાઈડલાઈન અનુસાર, સામાજિક, ધાર્મિક, રમતગમત, મનોરંજન,શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક જમાવડાના હોલમાં મહત્તમ 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. બંધ જગ્યાએ 200 લોકો સુધી મંજૂરી રહેશે. તમામ લોકો માટે સ્વીમિંગ પૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા માત્ર ખેલાડીઓ માટે જ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. યુવા અને રમતગમત મામલાના મંત્રલાય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરી તેના માટે સંશોધિત માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. દેશમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1,06,89,527 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1,53,724 છે. દેશમાં હાલમાં 1,76,498 એક્ટેવિ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget