શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જ્યારે મુંબઈ ભડકે બળતું હતું ત્યારે ગૃહમંત્રાલયના અધિકારીઓ માણી રહ્યા હતા પાકિસ્તાનની મહેમાનગતિ?
![જ્યારે મુંબઈ ભડકે બળતું હતું ત્યારે ગૃહમંત્રાલયના અધિકારીઓ માણી રહ્યા હતા પાકિસ્તાનની મહેમાનગતિ? Home Ministry Officials Were Holidaying In Pakistan During 2611 Attacks જ્યારે મુંબઈ ભડકે બળતું હતું ત્યારે ગૃહમંત્રાલયના અધિકારીઓ માણી રહ્યા હતા પાકિસ્તાનની મહેમાનગતિ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/11151214/bombay-580x395-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: 26/11ના હુમલાના સાત વર્ષ બાદ એક મોટો ખુલાસો થયો છે. 26 નવેમ્બર 2008માં જ્યારે મુંબઈ પર આતંકી હુમલો થયો ત્યારે ભારતના ગૃહ સચિવ અને ઘણા મોટા અધિકારીઓ પાકિસ્તાનના હિલસ્ટેશનની મજા માણી રહ્યા હતા.
ઈસ્લામાબાદમાં ગૃહસચિવ સ્તરની વાતચીત માટે ભારતના તત્કાલિન ગૃહ સચિવ મધુકર ગુપ્તાની આગેવાનીમાં ડેલિગેશન પાકિસ્તાન ગયા હતા. જેમાં આઈબી અને વિદેશ મંત્રાલયના મોટા ઓફિસરો પણ હતા. 25 નવેમ્બર મુંબઈમાં હુમલો થયો તે રાત્રે બધા અધિકારીઓ મરી હિલસ્ટેશન પર મહેમાનગતિ માણી રહ્યા હતા.
આરોપ છે કે જે કાવતરા હેઠળ પાકિસ્તાનના ભારતીય અધિકારીઓને લાલચ આપ્યા જેમાં તેઓ ફસાઈ ગયા. તે સમયે ગૃહ સચિવ મધુકર ગુપ્તાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં 169 લોકોના મોત થયા હતા. જ્યારે 309 ઘાયલ થયા હતા. આ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબાનો હાથ હતો. તેમજ કેટલાક પાકિસ્તાની અધિકારીઓ પણ શામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)