શોધખોળ કરો

Aadhar Card: લગ્ન પછી આધાર કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પત્નીનું એડ્રેસ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Aadhar Card:શાળામાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધીની દરેક બાબતો માટે તમારે આધાર કાર્ડની જરૂર છે.

Wife Address Change  In Aadhar Card After Marriage: ભારતમાં લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. જીવનમાં ઘણા હેતુઓ માટે આ દસ્તાવેજોની દરરોજ જરૂર પડે છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, વોટર કાર્ડ, રાશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. પરંતુ આ બધામાં સૌથી સામાન્ય દસ્તાવેજ આધાર કાર્ડ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.

શાળામાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધીની દરેક બાબતો માટે તમારે આધાર કાર્ડની જરૂર છે. પરંતુ જો તમે તમારું એડ્રેસ બદલી દીધું છે તો તમારે આધાર કાર્ડમાં સરનામું બદલવું પડશે. સામાન્ય રીતે લગ્ન પછી મહિલાઓ ઘર છોડીને પતિના ઘરે રહેવા લાગે છે. જો તમે લગ્ન પછી તમારી પત્નીના આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માંગો છો. તેથી તેના માટે એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે.

આધાર કેન્દ્ર પર જાવ અને તેને બદલો

જો તમે તમારી પત્નીના આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માંગો છો. તો તેના માટે તમારે તમારી પત્ની સાથે નજીકના આધાર કાર્ડ સેન્ટર પર જવું જોઈએ. તમે આધાર કાર્ડ સેન્ટરમાં હાજર ઓપરેટર પાસેથી એડ્રેસ બદલવા માટે અપડેટ ફોર્મ મેળવી શકો છો. તે ફોર્મમાં જરૂરી માહિતી અને અપડેટ કરવાનું એડ્રેસની જાણકારી આપો.  આ સાથે એડ્રેસ પ્રૂફ તરીકે પતિના આધાર કાર્ડની કોપી જોડવાની રહેશે.

તો તેની સાથે તમે મેરેજ સર્ટિફિકેટ અથવા કંકોત્રી પણ જોડી શકો છો. આ પછી તમારો ફોટો બાયોમેટ્રિક્સ માટે લેવામાં આવશે. તમારું આધાર કાર્ડ થોડા દિવસોમાં અપડેટ થઈ જશે. બાદમાં તમારુ નવું આધાર કાર્ડ તમારા નવા એડ્રેસ પર આવશે અથવા તમે તેને ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

અટક પણ બદલી શકાય છે

લગ્ન પછી ઘણી છોકરીઓ તેમના પતિની અટકનો ઉપયોગ કરે છે. તેથી તમે આધાર કાર્ડ સેન્ટરમાં માત્ર તમારું સરનામું જ નહીં પણ તમારી અટક પણ બદલી શકો છો. તમારે માત્ર આધાર કાર્ડમાંથી મળેલા અપડેટ ફોર્મમાં અટક બદલવાની માહિતી દાખલ કરવાની રહેશે.

આના પુરાવા તરીકે તમારે તમારા લગ્નની કંકોત્રી અથવા મેરેજ સર્ટિફિકેટની નકલ અને પતિનું આધાર કાર્ડ સબમિટ કરવું પડશે. લગ્ન પછી સરનેમ બદલવા માટે કંકોત્રી અથવા મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત છે.

Aadhaar Free Update: ભૂલી તો નથી ગયા ને આ જરૂરી કામ, બાકી રહ્યા છે ફક્ત આટલા દિવસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget