શોધખોળ કરો

કોરોનામાં શા માટે જરૂરી છે વિટામિન સી અને ઝિંક કઇ રીતે ફેફસાંને પ્રોટેક્ટ છે, જાણો કઇ રીતે વાયરસની ક્ષમતાને ઘટાડે છે

કોરોનાની મહામારીમાં આપણે ઇમ્યુનિટી સિસ્ટિમને લઇને વધુ સજાગ થયા છે,. હાલ લોકો મલ્ટી વિટામિનથી માંડીને સી અને જિંકની ટેબલેટ રેગ્યુલર લેવા લાગ્યાં છે. તો શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો શું છે મહામારીમાં વિટામીન સી અને જિંકની ભૂમિકા જાણો તે વાયરસ સામે લડવામાં કઇ રીતે કરે છે કામ જાણીએ

coronavirus:કોરોનાની મહામારીમાં આપણે ઇમ્યુનિટી સિસ્ટિમને લઇને વધુ સજાગ થયા છે,. હાલ લોકો મલ્ટી વિટામિનથી માંડીને સી અને જિંકની ટેબલેટ રેગ્યુલર લેવા લાગ્યાં છે. તો શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો શું છે મહામારીમાં વિટામીન સી અને જિંકની ભૂમિકા જાણો તે વાયરસ સામે લડવામાં કઇ રીતે કરે છે કામ જાણીએ

કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. લાખોની સંખ્યામાં કોવિડના કારણે લોકોએ જીવ ગુમાવ્યાં તો આ સ્થિતિમાં લોકો કોવિડથી બચવાાના જુદા જુદા ઉપાય કરી રહ્યાં છે. કોવિડ-19ની ઘાતક અસરથી બચવા માટે વિટામીન સી અને જિંક લેવું જરૂરી છે, વિટામીન સી લેવાથી શું ફાયદો થાય છે જાણીએ..

વિટામીન સી લેવાના ફાયદા
વિટામિન સી હાર્ટને પ્રોટેક્ટ કરે છે. ડાયાબિટીશ સામે લડવાની ક્ષમતા વધારે છે. ફેફસાની સરુક્ષા કરે છે.ફેફસાં સોજોને ઓછો કરે છે.વાયરસ બેક્ટેરિયા સામે લડવાની શરીરને ક્ષમતા પૂરી પાડે છે. સંક્રમણ સામે લડવામાં સક્ષમ છે. 

વિટામીન સી ક્યાં ફૂડમાંથી મળે
વિટામીન સી, સંતરા, લીંબુ,બ્રોકલી,આબંળા,કિવિમાં ભરપૂર પ્રમાણમાં હોય છે ઉપરાંત ટામેટાં સ્ટ્રોબેરી, મૌસંબીમાં પણ વિટામીન સી હોય છે. મહામારીમાં વિટામિન સી યુક્ત બે ફળ અથવા તો દિવસમાં બે વખત જ્યુસ પીવું જોઇએ. તેનાથી શરીર વાયરસ સામે લડવા માટે સક્ષમ બને છે. દિવસમાં બે વખત જ્યસ લો આ ખાવાથી થતાં નથી એવું નથી લડવાની પાવર આપશે, વિટામીન સી એન્ટીઓક્સિન્ડન્ચની જેમ કરામ કરે થછે. જે ઇમ્યુનિટી વધારેવીાન સાથે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. 

ઝિંકની શું ભૂમિકા છે
કોવિડ વાયરસ ફેફસાંમાં પહોંચ્યા બાદ તે તેના જેવા અનેક વાયરસ પેદા કરે છે. જેના કારણે સંક્રમણ વધતું જાય છે. જિંક વાયરસનું ડુપ્લીકેશન રોકે છે. તેની સંક્રમણની પ્રોસેસને જિંક અવરોધે છે. વાયરસમાં ફેફસાં જતાં કફ ભરાય છે અને ફેફસાંમાં સોજો આવી જાય છે. જિંક ફેફસાંના સોજોને ઓછો કરે છે. ઉપરાંત વાયરસના અટેકથી ફેફસાં નબળા પડી જાય છે જેના કારણે તેના પર બેક્ટેરિયાનો એટેક થાય છે આ સ્થિતિમાં ન્યૂમોનિયા પર થાય છે, જિંક બેક્ટેરિયા વાયરસના અટેકને અટકાવે છે. આમ જિંક વાયરસની ક્ષમતાને ઓછી કરે છે અને ફેફસાંને પ્રોટેક્ટ કરે છે.

જિંક કયાં ફૂડમાંથી મળે?
વિટામીન સી અને જિંકની ગોળી પણ લઇ શકાય ઉપરાંત તેને ફૂડમાં પણ મેળવી શકાય છે. ખાટા ફળોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તો જિંક મશરૂમ, ચણા,તલ, કાજુમાં ભરપૂર પ્રમાણમાં હોવાથી તેના સેવનથી જિંક મેળવી શકાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget