શોધખોળ કરો

આગામી 48 કલાક દેશના આ રાજ્યોમાં કરા સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે ભારતના ઘણા ભાગોમાં હવામાનની પેટર્ન બદલાવાની છે. આ ફેરફારને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, કરા અને ભારે પવનનો સામનો કરવો પડી શકે છે.

IMD Alert : નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે ભારતના ઘણા ભાગોમાં હવામાનની પેટર્ન બદલાવાની છે. આ ફેરફારને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, કરા અને ભારે પવનનો સામનો કરવો પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે પૂર્વ અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે.

ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, જ્યાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ હરિયાણા, રાજસ્થાન, દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી પણ જારી કરી છે.

વરસાદ, ભારે પવન અને કરા પડવાની શક્યતા

હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. વધુમાં, વાવાઝોડા દરમિયાન વીજળી પડવાનો ભય છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર અપર એરનું ચક્રવાતી પરિભ્રમણ હવામાનની પેટર્નને અસર કરશે, જેના કારણે છત્તીસગઢના ભાગોમાં વરસાદ, ભારે પવન અને કરા પડવાની સંભાવના છે.

આજથી એટલે કે 2 માર્ચથી, એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરશે, જેના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2-4 માર્ચ સુધી વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. 3 માર્ચે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. આ સાથે, પૂર્વ ભારતમાં  પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં પણ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

રાજસ્થાનમાં કરા સાથે કમોસમી વરસાદ

રાજસ્થાનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો છે. તેમજ કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે. આકાશ વાદળછાયું છે. હનુમાનગઢ, ગંગાનગર અને દૌસા સહિત અનેક જગ્યાએ સવારે ધુમ્મસ છવાયું હતું. જસ્થાનના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.  રાજ્યમાં અવારનવાર હવામાનમાં ફેરફાર ચાલુ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે વરસાદની સાથે કરા પણ પડવા લાગ્યા છે. શનિવારે સવારે ઝુંઝુનુ અને તિજારામાં પણ કરા પડ્યા હતા. અહીંના પાકને ભારે નુકસાન થવાની આશંકા છે. શુક્રવારે પણ ચુરુમાં વરસાદ પડ્યો હતો. 

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget