શોધખોળ કરો

ખેડૂતો આનંદો, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી, જાણો વિગતે

ભારતીય અર્થતંત્રમાં ચોમાસાનો રોલ મહત્વનો છે. દેશમાં થતા કુલ વરસાદનો 70 ટકા હિસ્સો ચોમાસાનો હોય છે.

નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે હવામાન વિભાગે ચોમાસને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસા અંગે જાણકારી આપતાં કહ્યું કે, દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. હવામાન વિભાગે બુધવારે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે લાંબાગાળાના દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને લઈ લાંબાગાળાના વરસાદની પ્રથમ ભવિષ્યવાણી જાહેર કરી હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને જાણકારી આપતાં કહ્યું કે, ચાલુ વર્ષે ચોમાસુ  લાંબાગાળા માટે સરેરાશ 100 ટકા રહેવાની આશા છે. ચોમાસુ સામાન્ય રહેશે. પરિણામે ચાલુ વર્ષે ખેડૂતો અને આમ આદમીએ વરસાદને લઈ ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂતો આનંદો, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી, જાણો વિગતે હવામાન વિભાગ દ્વારા દર વર્ષે લાંબાગાળાના ચોમાસાની આગાહી કરવામાં આવે છે. જેમાં દેશમાં વરસાદનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. આ પહેલા એક ખાનગી એજન્સીએ પણ ચાલુ વર્ષે હવામાનની ભવિષ્યવાણી કરી હતી. જેમાં પણ સારા ચોમાસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગત વર્ષે 96 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભારતીય અર્થતંત્રમાં ચોમાસાનો રોલ મહત્વનો છે. દેશમાં થતા કુલ વરસાદનો 70 ટકા હિસ્સો ચોમાસાનો હોય છે. કપાસ, મગફળી, તલ, એરંડા, ચોખા, સોયાબીન જેવા પાક ચોમાસા પર નિર્ભર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget