શોધખોળ કરો

Coronavirus: ભારતમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધારે કેસ નોંધાયા, 212 લોકોના મોત

દેશમાં 4 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે.

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. દેશમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ છેલ્લા ત્રણ જ દિવસમાં સવા લાખ જેટલા કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, સોમવારે છેલ્લા 24 કલાકમાં  46.951 નવા કેસો નોંધાતા અને 212 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,16,46,081 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,51,468 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,34,646 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,967 પર પહોંચ્યો છે.

દેશમાં 4 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.  આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ આ રાજ્યોમાં દરરોજ કોરોના કેસ વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. તાજેતરમાં એઇમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, મામલામાં વધારો થવાના અનેક કારણો છે. પરંતુ મુખ્ય કારણ લોકોના વલણમાં આવેલો બદલાવ છે. લોકોને લાગે છે કે કોરોના વાયરસ ખતમ થઈ ગયો છે. લોકએ બિનજરૂરી યાત્રાથી બચવું જોઈએ.

Surat News:   ખટોદરા પોલીસ સ્ટેશન કેમ્પસમાંથી હાડપિંજર મળતાં ચકચાર

Gujarat Coronavirus: રાજ્યમાં એક-બે નહીં પણ કેટલા પ્રકારના કોરોના સ્ટ્રેઈન જોવા મળ્યા? લોકોમાં ફફડાટ

Corona Cases Spike: કોરોનાનું સંક્રમણ અટકાવવા રૂપાણી સરકારે કયા કયા IAS અધિકારીઓને સોંપી જવાબદારી ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget