શોધખોળ કરો

ભારતે ગુમ પાયલટ પાકિસ્તાનની કસ્ટડીમાં હોવાની કરી પુષ્ટી, કહ્યું- સુરક્ષિત પરત મોકલવામાં આવે

નવી દિલ્હીઃ ભારતના એરફોર્સના ગુમ પાયલટ પાકિસ્તાન હોવાની પુષ્ટી થઇ ગઇ છે. સાથે ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, તે એરફોર્સના પાયલટને જલદી સુરક્ષિત પાછો સોંપે. ભારતે પાકિસ્તાનને ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે ભારતીય પાયલટને પાકિસ્તાનની કસ્ટડીમાં કોઇ નુકસાન ના પહોંચે. એરસ્ટ્રાઇકથી ડરેલા પાકિસ્તાને એલઓસીની અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો જેને ઇન્ડિયન એરફોર્સે નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ આ સંઘર્ષ દરમિયાન એક ભારતીય પાયલટ પાકિસ્તાનના ચંગુલમાં ફસાઇ ગયો હતો. જેની સાથે મારપીટ કર્યાની તસવીરો પણ સામે આવી રહી છે.  સોશિયલ મીડિયામાં પાયલટ સાથે મારપીટ અને અભદ્રતાના વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા જેનો ભારત સરકારે વિરોધ કર્યો છે. એટલુ જ નહી ભારતે પાકિસ્તાની ડેપ્યુટી હાઇ- કમિશનર સૈયદ હૈદર શાહને એમ પણ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન તરફથી ઇન્ડિયન એરફોર્સના ઇજાગ્રસ્ત પાયલટને ઇન્ટરનેશલ નિયમોમાં ઉલ્લંઘન કરીને અશોભનીય રીતે બતાવવાની નિંદા કરે છે. જ્યારે પાકિસ્તાની સૈન્યએ પોતાના નિવેદનને લઇને ફેરવી તોડ્યુ હતું. પાકિસ્તાને કહ્યું  કે, તેણે ફક્ત એક ભારતીય પાયલટની ધરપકડ કરી હતી. આ અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઇન્ડિયન એરફોર્સના બે પાયલટની ધરપકડ કરી છે. પાકિસ્તાની સૈન્યા પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે પાકિસ્તાની સૈન્યની કસ્ટડીમાં ફક્ત એક ઇન્ડિયન પાયલટ છે. વિંગ કમાન્ડર સાથે સૈન્ય આચારનીતિના માપદંડો પ્રમાણે વર્તન કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે આજે પાકિસ્તાની એરફોર્સે જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરી સેક્ટરમાં ભારતીય હવાઇ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. જેના જવાબમાં ભારતે એક પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું હતું. આ સંઘર્ષમાં ઇન્ડિયન એરફોર્સેનું એક મિગ-21 તૂટી પડ્યું હતું અને પાયલટ ગુમ થઇ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget